બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / વિશ્વ / coronavirus asymptomatic patients lose antibodies sooner

ચિંતા / કોરોનાના લક્ષણો ન ધરાવતા હોય તેવા દર્દીઓ માટે માઠા સમાચાર, સ્ટડીમાં થયો ચોંકવનારો ખુલાસો

Kavan

Last Updated: 06:02 PM, 28 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના લક્ષણો જે લોકોના શરીરમાં દેખાતા નથી, તેમના લંડનથી એક ખરાબ સમાચાર આવ્યા છે. ઇમ્પીરીયલ કોલેજ લંડન અને માર્કેટ રિસર્ચ ફર્મ ઇમ્પોસિસ મોરીએ દાવો કર્યો છે કે લક્ષણ વાળા કોવિડ-19ના દર્દીઓ લક્ષણવાળા દર્દીઓની સરખામણીએ ઝડપથી એન્ટિબોડીઝ ગુમાવતા હોય છે. આ લક્ષણો વગર દર્દીઓમાં  ફરીવાર સંક્રમણ હોવોનું જોખમ વધી જાય છે.

  • કોરોના વાયરસના લક્ષણો જે લોકોના શરીરમાં દેખાતા નથી
  • લંડનથી આવ્યા ખરાબ સમાચાર

મંગળવારે પ્રકાશિત આ મોટા સ્ટડીમાં ઇમ્પિરિયલ કોલેજ અને ઇમ્પોસ મોરીના સંશોધકોએ પણ દાવો કર્યો હતો કે 'એન્ટિબોડીઝનું નુકસાન' એ 75-25 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દીઓની તુલનામાં 18-24 વર્ષના દર્દીઓમાં ખૂબ ધીમું છે. ઇંગ્લેન્ડમાં જૂનના મધ્યથી સપ્ટેમ્બરના અંત સુધીમાં એકત્રિત થયેલ લાખો દર્દીઓના નમૂનાઓ દર્શાવે છે કે એન્ટિબોડીઝવાળા લોકોની સંખ્યા લગભગ ત્રણ મહિનામાં 26.5 ટકાનો ઘટાડો થયો છે.

જુનિયર આરોગ્યમંત્રીએ આપ્યું નિવેદન 

જુનિયર આરોગ્યમંત્રી જેમ્સ બૈથેલે જણાવ્યું હતું કે આ સંશોધનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે આપણને સમય સાથે કોવિડ -19 એન્ટિબોડીની પ્રકૃતિ સમજવામાં મદદ કરી શકે છે. જો કે,વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે વાયરસના લોકોના લાંબા ગાળાના એન્ટિબોડી પ્રતિક્રિયા વિશે ઘણું છુપાયેલું છે.

એન્ટીબોડીઝ માટે 3 રાઉન્ટ ફિંગર પ્રિક ટેસ્ટ કરાવ્યા 

ઇમ્પિરિયલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પોલ ઇલિયટે કહ્યું, "હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે શરીરમાં એન્ટિબોડી કયા સ્તરો રહે છે અને ઇમ્યુનિટી કેટલો સમય ચાલે છે." આ અધ્યયનમાં 3,65,000 રેન્ડમલી સિલેક્ટેડ વયસ્કોને સામેલ કરવામાં આવ્યા છે. જે 20 જૂનથી 28 સપ્ટેમ્બર વચ્ચે કોરોના એન્ટીબોડીઝ માટે 3 રાઉન્ટ ફિંગર પ્રિક ટેસ્ટ કરાવી ચૂક્યા છે. 

સંશોધનમાં જાણો શું સામે આવ્યું 

આ સંશોધનમાં, એવું જાણવા મળ્યું છે કે ત્રણ મહિનાના ગાળામાં એન્ટિબોડીઝવાળા લોકોની સંખ્યામાં 26.5% નો ઘટાડો થયો છે. આનો અર્થ એ કે દેશમાં એન્ટિબોડીઝની વસ્તીનું પ્રમાણ 6.0% થી ઘટીને 4.4% થયું છે. અગ્રણી લેખક, હેલેન વોર્ડે કહ્યું કે આ એક બહુ મોટો અભ્યાસ છે, જેમાં એવું જાણવા મળ્યું છે કે એન્ટિબોડીઝવાળા લોકોનું પ્રમાણ ઘટી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ