બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / corona symptoms in children

તમારા કામનું / તમારા બાળકમાં પણ દેખાય આવા કોઇ લક્ષણો તો ચેતી જજો! હોઇ શકે છે કોરોના

Kavan

Last Updated: 08:01 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેર ઘાતક બની છે કારણ કે, આ વાયરસની ઝપેટમાં બાળકો પણ આવી રહ્યા છે. જેમાં 8 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસનો ચેપ લાગી રહ્યો છે.

  • બાળકોમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
  • સુરતમાં ગઇકાલે 14 મહિનાના બાળકનું થયું મોત 
  • ડોકટરે જણાવ્યા બાળકોમાં દેખાતા કોરોનાના લક્ષણો

સુરતમાં ગઇકાલે એવો એક મામલો સામે આવ્યો જેમાં 14 મહિનાના એક બાળકનું કોરોનાને કારણે મૃત્યુ થયું.એટલું જ નહીં મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક સહિત દેશના કેટલાય રાજ્યોમાં બાળકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડોક્ટરોએ બાળકોમાં કોરોનાના લક્ષણો અંગેની જાણકારી આપી હતી. 

બાળકોમાં દેખાતા કોરોનાના લક્ષણો

  • ખૂબ જ તાવ આવવો 
  • શ્વાસ લેવામાં તકલીફ પડવી 
  • સામાન્ય ઉધરસ
  • થાક
  • પેટમાં દુખાવો
  • ઉલ્ટી
  • ત્વચામાં સોજો આવવો 
  • લાલ આંખો થવી 
  • મોઢામાં ચાંદી પડવી 
  • ભૂખ ઓછી લાગવી
  • સ્વાદની કાઇ ખબર પડવી 

ઉપરના તમામ લક્ષણો પૈકી કોઇપણ લક્ષણ જો તમારા બાળકમાં પણ જોવા મળે તો પેરેન્ટ્સે સાવધ થવું જોઇએ અને નજીકના બાળકોના દવાખાનાનો સંપર્ક
કરવો જોઇએ. 

કયા રાજ્યોના બાળકોમાં જોવા મળ્યા છે કોરોનાના લક્ષણ? 

8 થી 12 વર્ષ સુધીના બાળકોમાં કોરોનાના સૌથી વધુ લક્ષણ જોવા મળી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે. 

બાળકને જો કોરોનાના લક્ષણો દેખાય તો શું કરવું ? 

નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, બાળકોમાં જો કોરોનાના લક્ષણો જોવા મળે તો તેમને અન્ય કોરોના સંક્રમિત લોકોથી દૂર રાખવા જોઇએ. તો બાળકને ફરજીયાત માસ્ક પહેરાવવું જોઇએ. 

આ સાથે જ બાળકોને શક્ય હોય તો શોપિંગ મોલમાં ન લઇ જવા જોઇએ કે, સ્વીમિંગના ક્લાસમાં પણ ન મોકલવા જોઇએ અને બાળકોના ડોક્ટરની સલાહ મુજબ જ તેમને કોઇપણ પ્રકારની દવા આપવી જોઇએ. 

ખાસ જૂઓ આ VIDEO....

ભારતમાં આજે નોંધાયા છે 2 લાખથી વધુ કેસ 

કોરોનાની બીજી લહેર ખૂબ વિકરાળરુપ ધારણ કરી રહી છે. ગત 24 કલાકમાં પોઝિટિવ કેસોની સંખ્યા 2 લાખ 16 હજારથી વધારે જોવા મળી છે. ભારતમાં કોવિડ 19ના એક દિવસમાં રેકોર્ડ નોંધાતા 2 લાખથી વધારે કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ ગઈ છે. મહામારીની શરુઆતમાં અત્યાર સુધીના સૌથી વધારે આંકડા આવ્યા છે. જ્યારે એક દિવસમાં 2 લાખ 16 હજારથી વધારે કેસ મળ્યા છે. એક દિવસમાં 2 લાખથી વધારે આવનારા કેસની આ સફર માત્ર 10 દિવસમાં પુરી થઈ છે. જે એ દર્શાવે છે કે કોરોનાની બીજી લહેર કેટલી ખતરનાક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ