બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Complaint of atrocity against Sarpanch candidate Model Eshra Patel, know the whole case

છાંટા ઉડ્યા / સરપંચની ઉમેદવાર મોડલ એશ્રા પટેલ સામે એટ્રોસિટીની ફરિયાદ,જાણો સમગ્ર મામલો

Mehul

Last Updated: 04:15 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છોટાઉદેપુરમાં કાવીઠા ગ્રામપંચાયતની ચૂંટણીના ઉમેદવાર એશ્રા પટેલ સામે એટ્રોસિટી ફરિયાદ. પ્રતિસ્પર્ધી રહેલા જ્યોતીકાબહેનનાં ટેકેદારો અને એશ્રાના સમર્થકો સામસામે આવી ગયા.

  • મુંબઈની મોડલ એશ્રા પટેલ સહીત 12 સામે ફરિયાદ 
  • કાવીઠામાં સરપંચની ઉમેદવાર પર હુમલાનો પ્રયાસ 
  • પ્રતિસ્પર્ધી મહિલાના પતિએ એટ્રોસિટી એકટ લગાવ્યો 


છોટાઉદેપુરમાં કાવીઠા ગ્રામપંચાયતની ચૂંટણીના ઉમેદવાર એશ્રા પટેલ સામે એટ્રોસિટી ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.મુંબઈમાં મોડેલીગ કરતી એશ્રા, પોતાના ગામ કાવીઠામાં સરપંચ બનવા માટે ચૂંટણીમાં ઉભી હતી. રવિવારે યોજાયેલા મતદાન દરમિયાન ઉમેદવારો સામસામે આવી જતા ઘર્ષણ સર્જાયું હતું. કાવીઠામાં સરપંચ પદની પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, રવિવારે  રાત્રીના મતદાન મથકે બબાલ થઈ હતી. એશ્રા પટેલ, તેના પિતા સહિત 12 સામે FIR થઈ છે.

રવિવારે રાત્રીની ઘટનામાં કહેવાય છે કે, એશ્રા પટેલ પર હુમલાનો પ્રયાસ થયો હતો. પ્રતિસ્પર્ધી રહેલા જ્યોતીકાબહેનનાં ટેકેદારો અને એશ્રાના સમર્થકો સામસામે આવી ગયા હતા. જેમાં એશ્રા પર હુમલાના પ્રયાસ ની પણ વાત હતી. ઘટના સ્થળે પોલીસ પહોચી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ