બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Extra / Technology / bsnl-offers-unlimited-voice-calling-for-a-year-with-its-wings-voip-service

NULL / BSNLએ શરૂ કરી સર્વિસ 1 વર્ષ સુધી માત્ર આટલા રૂપિયામાં મળશે અનલિમિટેડ વૉયસ-વીડિયો કૉલ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સરકારી ક્ષેત્રની ટેલિકૉમ કંપની BSNLએ પોતાની ઇન્ટરનેટ ટેલિફોન સેવાની શરૂઆત કરી દીધી છે. આ સેવા હાલમાં પુદ્દુચેરીમાં લોન્ચ કરવામાં આવી છે. આ સર્વિસ હેઠળ યૂઝર્સ સિમ અને નેટવર્ક વગર પણ ફોન કરી શકશે. BSNLએ આ નવી સર્વિસનુ નામ WINGS છે. કંપનીએ આ સર્વિસને TRAI દ્વારા આપેલા ગાઇડલાઇન્સની હેઠળ પેશ કરી છે. તમને જણાવી દઇએ કે આ સર્વિસને કારણે દેશના દૂરના વિસ્તારોમાં લોકો એકબીજાની સાથે કનેક્ટ થશે.

જાણો BSNL WINGS વિશે:

BSNL Wings સર્વિસની હેઠળ યૂઝર્સ કોઇ પણ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર અથવા તો ઑપરેટરની મદદથી વૉયસ કૉલ કરી શકશે. આ સિવાય યૂઝર્સ પબ્લિક WIFI ઇન્ટરનેટ હોટસ્પૉટની મદદથ વૉયસ કૉલ કરી શકશે. આ સર્વિસની સૌથી ખાસ વાત છે કે WINGS યૂઝર્સ સિમ વગર કોઇ પણ લેંડલાઇન અથવા તો પોર્ટેબલ ડિવાઇસ પર વીડિયો અને વૉયસ કૉલ કરી શકશે જેનો સીધો મતલબ એમ છે કે કોઇ પણ યૂઝર્સ સિમ વગર પોતાના ડેસ્કટૉપ લેપટૉપ અને મોબાઇલથી કૉલ કનેક્ટ કરી શકશે. કંપનીએ જણાવ્યુ કે આ સર્વિસ ખાસ કરીને તે ક્ષેત્રોમાં લોન્ચ કરવામાં આવી છે જ્યાં નેટવર્ક કવરેજમાં મુશ્કેલી પડતી હોય. તમને જણાવી દઇએ કે વીડિયો કૉલિંગ માત્ર Wings-to-Wings પણ સપોર્ટ કરે છે. 

BSNL WINGS માટે આપવી પડશે આટલી રાશિ:

આ સર્વિસનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને WINGS મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ સાથે જ 1099 રૂપિયા (1 વર્ષ માટે) નો વન ટાઇમ ચાર્જ આપવાનો રહેશે જેમાં એક વર્ષ માટે ફ્રી ઓડિયો-વીડિયો કૉલ સર્વિસ આપવામાં આવશે. આમ જોવામાં આવે તો કંપની 90 રૂપિયામાં (1099/12=91) પ્રતિ મહિના આ સર્વિસ આપી રહી છે. આ સર્વિસની મદદથી કૉલ કરવાથી પહેલા WINGS યૂઝર્સને SIP (સેશન ઇનિટિએશન પ્રોટોકૉલ) ડાઉનલોડ કરવાનું રહેશે જેનાથી યૂઝરને 10 ડિજિટનો સબ્સક્રિપ્શન આઇડી મળશે. આ આઇડી મળતા જ યૂઝર્સને મેલ આઇડી પર 16 ડિજિટનો PIN આપવામાં આવશે. આ PINની મદદથી BSNL WINGS એપને એક્ટિવેટ કરવામાં આવશે. 

ઇન્ટરનેટ કૉલિંગ પણ છે ઉપલબ્ધ:

આ સર્વિસ હેઠળ ઇન્ટરનેશનલ કૉલિંગની સુવિધા આપવામાં આવી રહી છે જેનાથી યૂઝર્સને 2000 રૂપિયામાં ISD ડિપોઝિટ કરાવવાનું રહેશે. આ પછી જ યૂઝર્સ કૉલ કરી શકશે. યૂઝર્સ તેઓ પોતાના હાલના પ્લાન ( લેંડલાઇનથી ઇન્ટરનેશનલ કૉલ)ના અનુસાર કૉલ ચાર્જ આપવાના રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ