બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / ચૂંટણી 2019 / BJP-Congress, in response to Rajiv satav remarks against CM Rupani

ચૂંટણી / ભાજપ-કોંગ્રેસ આમને સામને, રાજીવ સાતવના આક્ષેપ પર CM રૂપાણીનો વળતો જવાબ

vtvAdmin

Last Updated: 05:37 PM, 9 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે દેશના બંને દિગ્ગજ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, એક-બીજા પર પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ ગુજરાત પ્રવાસે છે. તેમણે ભાજપા પર પ્રહાર કર્યા તો CM વિજય રૂપાણીએ વળતો જવાબ પણ આપી દીધો.

ભાજપનો સંકલ્પ પત્ર જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. એકબીજા પર વાર પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ભાજપને આડેહાથ લેતા કહ્યું કે, ભાજપ રામ મંદિરના નામે ગંદી રાજનીતિ કરવા માગે છે.
 
Image result for રાજીવ સાતવ


તો બીજી તરફ કોંગ્રેસના આક્ષેપ પર મુખ્યમંત્રી રૂપાણીએ વળતો પ્રહાર કર્યો, CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ માત્ર એક જ પરિવારની વાત કરે જ્યારે ભાજપ જનતાના દિલની વાત કરે છે.
 
Image result for Angry cm rupani

તમને જણાવી દઇએ કે, કોંગ્રેસ ગુજરાત પ્રભારી રાજીવ સાતવ ગુજરાત પ્રવાસે છે. જે કોંગ્રેસનો પ્રચાર કરશે. વહેલી સવારે રાજીવ સાતવ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. રાજીવ સાતવ એ જણાવ્યું હતું કે, 15મીથી રાહુલ ગાંધી સૌરાષ્ટ પ્રવાસે આવશે અને પ્રચાર કરશે.
 
Image result for રાજીવ સાતવ

તો ભાજપના સંકલ્પ પત્રમાં ખેડૂતો અને યુવાઓ માટે કોઈ જ મુદ્દા લેવામાં આવ્યા નથી. ભાજપના આંતરિક વિખવાદનો કોંગ્રેસને લાભ મળશે અને રામ મંદિર ભાજપનો મુખ્ય એજન્ડા હોવાનું જણાવ્યું હતું. ત્યારે લાલજી મેરની અપક્ષ ઉમેદવારીને બેથી ત્રણ દિવસમાં વિચારણા કરીશું તેમ જણાવ્યું હતું.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ