બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Big news: Central government issues new guidelines and SOP for starting classes in schools

મહામારી / મોટા સમાચાર : સ્કૂલોને ફરી ખોલવા માટે કેન્દ્ર સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, આ નિયમોનું કરવું પડશે પાલન

Hiralal

Last Updated: 07:50 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની ત્રીજી લહેરમાં બંધ પડેલી સ્કૂલોને ફરી વાર શરુ કરવા માટે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.

  • દેશમાં ફરી સ્કૂલો શરુ કરવા કેન્દ્ર સરકારે બહાર પાડી ગાઈડલાઈન
  • 16 રાજ્યોમાં આંશિક રીતે શાળાઓ ખુલી
  • કોરોનાની ત્રીજી લહેરમાં બંધ પડી છે સ્કૂલો
  • કેટલાક રાજ્યોએ ફરી શરુ કરી છે સ્કૂલો

કેન્દ્ર સરકારે દેશભરમાં ફરીથી ખુલી રહેલી શાળાઓ અને કોલેજો માટે નવી અને સુધારેલી માર્ગદર્શિકા અને કોવિડ પ્રોટોકોલ જારી કર્યા છે. વિસ્તૃત ચર્ચા કર્યા બાદ, શાળાઓ ફરીથી ખોલવા માટે કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, જેનું પાલન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ફરજિયાતપણે કરવું પડશે.

16 રાજ્યોમાં આંશિક રીતે શાળાઓ ખોલવામાં આવી

શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સંયુક્ત સચિવ (જેએસ)એ જણાવ્યું હતું કે, "શાળાઓને ફરીથી ખોલવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શીખવા માટે આરોગ્ય અને સલામતી પ્રોટોકોલ માટેની માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે." 16 રાજ્યોમાં આંશિક રીતે શાળાઓ ખોલવામાં આવી છે જ્યારે 9 રાજ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.

કેન્દ્રની આ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત
- શાળામાં યોગ્ય સફાઇ અને સ્વચ્છતા સુવિધાઓની ખાતરી અને દેખરેખ રાખવી.
- બેસવાની વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખવું 
- સ્ટાફ રૂમ, ઓફિસ એરિયા, એસેમ્બલી હોલ અને અન્ય સામાન્ય વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
- વિવિધ વર્ગો માટે મર્યાદિત અને અનુકૂળ સમય
- તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફે ફેસ કવર/માસ્ક પહેરીને શાળાએ પહોંચવું જોઈએ અને સમગ્ર સમય દરમિયાન પહેરવું જોઈએ.
- પીએમ ન્યૂટ્રિશન (મિડ ડે મીલ)ની ડિલિવરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
- નિયમિત ધોરણે શાળા પરિવહનનું સેનિટાઇઝેશન
- છાત્રાલયોમાં પથારીઓ વચ્ચે પૂરતું અંતર સુનિશ્ચિત કરવું.
- હોસ્ટેલમાં દરેક સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.
- માતા-પિતાની સંમતિથી ઘરેથી અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મંજૂરી 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ