બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Bhagwan Barad of BJP filled nomination form from Talala seat

ઇલેક્શન 2022 / ઈતિહાસમાં કોઈને લીડ નહીં મળી હોય તેટલી લીડથી જીતીશ, કોંગ્રેસમાંથી આવી સીધી જ ભાજપની ટિકિટે લડતા નેતાનો હુંકાર

Kishor

Last Updated: 04:11 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાલાળા બેઠક પરથી ભાજપના ભગવાન બારડએ ઉમેદવારી ફોર્મ ભરી ઈતિહાસમાં કોઈને લીડ નહીં મળી હોય તેટલી લીડથી જીતવાનો હુંકાર કર્યો હતો.

  • તાલાળા બેઠક પરથી ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યુ
  • કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા ભગવાન બારડ
  • ઈતિહાસમાં કોઈને લીડ નહીં મળી હોય તેટલી લીડ મળશે: બારડ

ગુજરાતમાં ચુંટણીનો દમદાર માહોલ જામ્યો છે. તમામ પક્ષના જીતના દાવાઓ વચ્ચે સભા, રેલી, શક્તિ પ્રદર્શન, પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં આજે તાલાળા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભગવાન બારડએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ વેળાએ તેમણે જીતનો આશાવાદ વ્યકત કરીને હુંકાર કરતા કહ્યું હતું કે ઈતિહાસમાં કોઈને લીડ નહીં મળી હોય તેટલી લીડથી હું જીત હાંસલ કરીશ. તાલાળા વિસ્તારની પ્રજાએ મને પ્રેમ આપ્યો છે અને હું વિકાસની રાજનીતિ સાથે જોડાયેલો વ્યક્તિ હોવાનું ભગવાન બારડે ઉમેર્યું હતું. 

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા ભગવાન બારડ
ઉલ્લેખનીય છે કે 5 દિવસ અગાઉ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ભગાભાઇ બારડે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ ભગવાન બારડે કમલમ ખાતે કેસરિયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ભગવાન બારડ આહીર સમાજના અગ્રણી અને પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે. તેમના પિતા ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. એટલુ જ નહિ તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. ગત  વિધાનસભાની ચુંટણીમાં ભગવાન બારડ કોંગ્રેસ તરફથી તાલાલા બેઠક પર ચૂંટણી લડ્યા હતા, જેમાં 31730 જેટલા જંગી લીડથી જીત થઇ હતી. જોકે હાલ તેમને ભાજપ તરફથી ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે.

ઉના બેઠક પરથી ભાજપના કે. સી. રાઠોડએ ઉમેદવારી રજુ કરી  
બીજી બાજુ ઉના વિધાનસભા બેઠક પર ભાજપના કે. સી. રાઠોડએ ઉમેદવારી રજુ કરી છે.  જેમણે આ અગાઉ રોડ શો કર્યો હતો આ દરમિયાન સંખ્યાબંધ ટેકેદારો ઉમટી પડ્યા હતા. પક્ષના કાર્યકરો અને તેમના ટેકેદારોના વિશાળ કાફલા સાથે કે સી રાઠોડ ઉમેદવારી પત્ર ભરવા પ્રાંત ઓફિસએ પહોંચ્યા હતા. ઉલ્લેખની છે કે ઉના બેઠક પર કે સી રાઠોડનો ચૂંટણી જંગ કોંગ્રેસના પુંજાભાઈ વંશ સાથે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ