બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / આરોગ્ય / benefits of eating beetroot juice salad high bp digestion

હેલ્ધી ફૂડ / બીટ ખાવાના ચાર મુખ્ય ફાયદા: ડૉક્ટર્સ અને વડીલો કેમ આ ખાવાની આપે છે સલાહ, જાણીને કહેશો વાત તો સાચી!

Manisha Jogi

Last Updated: 03:59 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીટમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા હોય છે. બીટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. બીટનું શાક, સલાડ અને જ્યૂસ બનાવીને ડાયટમાં શામેલ કરી શકાય છે.

  • શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરતું શાકભાજી એટલે બીટ.
  • બીટમાં કેલ્શિયમ, આયર્ન સહિત અનેક પોષકતત્ત્વો રહેલા છે.
  • બીટનું સેવન કરવાથી વજનમાં વધારો થતો નથી. 

 બીટ એક એવું શાકભાજી છે જમીનમાં ઊગે છે, જેથી તેને કંદમૂળ કહેવામાં આવે છે. આ કારણોસર બીટમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા હોય છે. આ કારણોસર બીટ આપણા આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. અનેક પ્રકારે બીટનું સેવન કરી શકાય છે. શાક, સલાડ અને જ્યૂસ બનાવીને બીટને ડાયટમાં શામેલ કરી શકાય છે. અનેક લોકોને બીટનો સ્વાદ પસંદ આવતો નથી. ભારતના પ્રખાત ન્યૂટ્રિશન નિષ્ણાંત નિખિલ વત્સે બીટના ફાયદા વિશે વિગતવાર જાણકારી આપી છે. 

બીટમાં રહેલા પોષકતત્ત્વ 

બીટમાં કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડેન્ટ સહિત અનેક પોષકતત્ત્વો રહેલા હોય છે. જો તમે 10 ગ્રામ બીટ ખાશો તો 43 મિલીગ્રામ કેલરી અને 2 ગ્રામ ફેટ હશે, જેનાથી વજન વધતું નથી. બીટમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે શરીરના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પોષકતત્ત્વ છે. 

બીટનું સેવન કરવાના ફાયદા

  • બીટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી અનેક પ્રકારની બિમારીઓ અને સંક્રમણ સામે રક્ષણ મેળવી શકાય છે. બીટના જ્યૂસ અને સલાડને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 
  • જે લોકોને કબજિયાત અને પેટની પરેશાની છે, તેમણે બીટનું સેવન જરૂરથી કરવું જોઈએ. બીટમાં રહેલ ફાઈબરને કારણે પાચનતંત્ર ખૂબ જ તંદુરસ્ત રહે છે. 
  • બીટને પ્રાકૃતિક સુગરનો સોર્સ માનવામાં આવે છે, જે શરીરને ઊર્જા પ્રદાન કરે છે. 
  • જો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે, તો તમારે બીટના સલાડ અને જ્યૂસનું જરૂરથી સેવન કરવું જોઈએ. બીટનું સેવન કરવાથી બીપી નિયંત્રિત રહેશે. 
  • જે લોકોને વારંવાર થાક લાગે છે અને નબળાઈ રહે છે, તે લોકો માટે બીટ રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે. 
  • બીટનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે, જેનાથી શરીરમાં ઓક્સિજનના સ્તરમાં વૃદ્ધિ થાય છે. 
  • સુંદરતા માટે બીટ ખૂબ જ જરૂરી છે, જેનાથી વાળ ખરતા અટકે છે અને ચહેરા પર ગ્લો આવે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે, VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુ માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ