બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Batsmen on the field without a target

ના હોય! / ક્રિકેટના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત બન્યું હશે આવું, ટાર્ગેટ વિના જ મેદાનમાં ઉતર્યા બૅટ્સમેન

Kinjari

Last Updated: 10:03 AM, 31 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી20 મૅચનો ત્રીજો મુકાબલો નેપિયરના મેકલીન પાર્કમાં રમાયો હતો.

  • ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર બની ઘટના
  • ટાર્ગેટ વગર જ મેદાનમાં ઉતર્યા રમવા
  • બાંગ્લાદેશને કરવો પડ્યો હારનો સામનો

આ મૅચમાં ટારગેટને લઇને એમ્પાયર વચ્ચે કંઇક પ્રોબ્લેમ થઇ જેનુ પરિણામ બાંગ્લાદેશે ભોગવવુ પડ્યુ હતુ. વરસાદના કારણે પ્રભાવિત થયેલી આ મૅચમાં ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 17.5 અવરમાં 5 વિકેટના નુકસાન પર 173રન બનાવ્યા હતા. 

 

 

મેદાન પર થયેલ મુશળધાર વરસાદના કારણે ન્યૂઝીલેન્ડ 20 ઓવર ન રમી શક્યુ અને પહેલી ઇનીંગ ત્યાં જ પૂરી કરી દીધી હતી. તે બાદ DLSની મદદથી બાંગ્લાદેશને 16 ઓવરમાં 148 રનનો લક્ષ્ય મળ્યુ. 

બાંગ્લાદેશ મેદાનમાં ઉતર્યુ અને બીજી ઓવર શરૂ થઇ ત્યારે તેમને ખબર પડી કે તે કોઇ પણ પ્રકારના ટાર્ગેટ વગર મેદાનમાં ઉતરી છે. એમ્પાયરોએ ખેલ ત્યાં જ રોકી દીધો. 

રેફરીએ બાદમાં ક્લિયર કર્યુ કે બાંગ્લાદેશે જીતવા માટે 170 રન બનાવવા પડશે. જેનો મતલબ થયો કે બાંગ્લાદેશની ટીમે પહેલા 9 બોલ કોઇ પણ પ્રકારના ટાર્ગેટ વગર જ રમ્યા હતા. 

બાંગ્લાદેશની ટીમ 16 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 142 રન જ બનાવી શકી અને DLS મેથડની મદદથી ન્યૂઝીલેન્ડ આ મૅચ જીતવામાં સફળ રહી હતી. 

ન્યૂઝીલેન્ડ તરફથી 31 બોલમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 58 રનની ઇનીંગ રમનારા ગ્લેન ફિલિપ્સને મેન ઓફ ધ મેચથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 

ત્રણ મૅચની ટી 20 સિરીઝમાં પહેલી 2 મૅચ જીતીને મેજબાનોએ 2-0થી જીત મેળવી લીધી છે. છેલ્લી મૅચ 1 એપ્રિલે ઓકલેન્ડમાં રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ