બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / bank holidays in june 2021 check out full list

Bank Holidays / આજથી જ નોંધી લો બેંકની રજાઓની તારીખો નહીં તો નવા મહિનામાં થશે મોટો ધક્કો

Bhushita

Last Updated: 07:51 AM, 2 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જો તમે બેંકના કામ પ્લાન કરી રહ્યા છો તો તમારે આ તારીખોને ધ્યાનમાં રાખી લેવાની જરૂર છે નહીં તો તમને ધક્કો પડશે.

  • જૂન મહિનામાં આ દિવસોએ બેંક રહેશે બંધ
  • બેંકમાં મળશે ફક્ત કેટલીક સર્વિસ
  • જૂન મહિનામાં બેંક 9 દિવસ બંધ રહેશે

કોરોના મહામારીમાં જો તમે પણ બેંકના ખાસ કામે જવાનું વિચારી રહ્યા છો તો તમારે જાણી લેવું જોઈએ કે આ મહિને એટલે કે જૂનમાં કુલ 9 દિવસ બેંકમાં રજા રહેશે. તો જાણો આ દિવસો કયા છે અને કયા કારણે રજા રહેશે. 


રાજ્યો મુજબ નક્કી થાય છે રજાઓ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી બેંકની રજાઓની યાદી જાહેર થાય છે. તેમાં રાજ્યના હિસાબથી તમામ બેંકોની રજાઓ નક્કી થાય છે. RBI તરફથી જાહેર કરવામાં આવેલી રજાઓ મુજબ, સાપ્તાહિક રજાઓ અને હોલિડે મળીને જૂન મહિનામાં કુલ 9 દિવસ બેંકો બંધ રહેશે. જૂન મહિનામાં આ વખતે કોઈ મોટો તહેવાર નથી, જેથી સાપ્તાહિક રજા ઉપરાંત માત્ર 3 સ્થાનિક તહેવારો છે, જે દિવસે જે-તે રાજ્યમાં બેંકો બંધ રહેશે.

આ છે બેંકની રજાઓનું લિસ્ટ, તમે પણ નોંધી લો તારીખો

  • 6 જૂન- રવિવાર
  • 12 જૂન- બીજો શનિવાર
  • 13 જૂન- રવિવાર અને મિથુન સંક્રાંતિ તથા રજ પર્વ (ઇઝવાલ-મિઝોરમ, ભુવેશ્વરમાં બેંકો બંધ રહેશે)
  • 20 જૂન- રવિવાર
  • 25 જૂન- ગુરુ હરગોવિંદજીની જયંતી (જમ્મુ અને શ્રીનગરની બેંકો બંધ રહેશે )
  • 26 જૂન- ચોથો શનિવાર
  • 27 જૂન- રવિવાર
  • 30 જૂન- રેમના ની (માત્ર ઇઝવાલમાં બેંકો બંધ રહેશે)

(નોંધ- રજાઓની યાદી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઇટના આધારે તૈયાર કરવામાં આવી છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ