બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / aradhana sharma hot and bold photoshoot

વાયરલ / TMKOCની આ અભિનેત્રીએ કરાવ્યું એવું HOT ફોટોશૂટ કે બબિતાને પણ ભૂલી જશો

Kinjari

Last Updated: 05:11 PM, 7 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દરેક કલાકારે પોતાના અભિનયથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.

  • TMKOCની અભિનેત્રીએ મચાવ્યો ખળભળાટ
  • આરાધનાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
  • મિશન કાલાકૌંઆમાં આવી નજર

શોમાં બબીતાજીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી વાર બોલ્ડનેસથી ચાહકોના હોશ ઉડાવી દે છે. ત્યારે દીપ્તિનું પાત્ર ભજવતી અભિનેત્રી આરાધના શર્માએ તેની આવી તસવીરો પોસ્ટ કરી છે, જે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી રહી છે.

આરાધનાએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ
આરાધનાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે આરાધના શર્મા બ્રાલેટ પહેરેલી જોવા મળી રહી છે. તે પાણીમાં ઉભી છે અને મોડલ સાથે કિલર પોઝ આપી રહી છે. આ દરમિયાન બંને પાણીમાં ભીંજાતા જોવા મળે છે. ફોટામાં આરાધના શર્માના અભિવ્યક્તિઓ કોઈને પણ દિવાના બનાવી શકે છે.

 

 

ફેન્સે કર્યા આરાધનાના વખાણ 
ફેન્સ  તેની બોલ્ડ તસવીરોના વખાણ કરતા થાકતા નથી. એક પ્રશંસકે લખ્યું, યાર, તેણે આગ લગાવી દીધી છે. અન્ય એક ટિપ્પણી, ખૂબ સુંદર. કોઈએ લખ્યું, તમે હોટ લાગી રહ્યા છો. 

બોલ્ડ PHOTOS એ મચાવી સનસનાટી
આરાધના શર્મા રિયાલિટી શો 'સ્પિલિટ્સવિલા'ની 12મી સીઝનમાં જોવા મળી છે. શોમાં તેનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આરાધના શર્મા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. તે અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ડીપ નેક વન પીસ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. તેનો દરેક ફોટો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ