બોલિવૂડ / આ દિવસે રિલીઝ થશે ANIMAL ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર! ડાયરેક્ટરે રણબીર કપૂર સાથે ફોટો પોસ્ટ કરી એલાન કર્યું

Animal Film trailer release date declared by film director sandeep reddy

રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ANIMALની રિલીઝને હવે માત્ર 10 દિવસ બચ્યાં છે. તેવામાં મેકર્સે ફિલ્મનાં ટ્રેલરનું એલાન કરી દીધું છે.

બ્રેકિંગ ન્યૂઝ