બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Amit Shah, who came to Gujarat, presented the axis of development works worth crores

ગાંધીનગર / ગુજરાત આવેલા અમિત શાહે કેટલા કરોડના વિકાસ કાર્યોની ધરી ભેંટ

Mehul

Last Updated: 09:09 PM, 8 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહએ ગાંધીનગરના પોતાના લોકસભા મતક્ષેત્રમાં 143 જેટલા પ્રજાલક્ષી કાર્યોનો કર્યો લોકાર્પણ. અંદાજે રૂપિયા 10.59 કરોડના કાર્યોને કર્યા લોકાર્પિત.

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં 
  • લોકસભા મતક્ષેત્રમાં વિકાસ કાર્યોનો લોકાર્પણ 
  • અંદાજે 10.59 કરોડના વિકાસ કાર્યો લોકાર્પિત 

ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહએ ગાંધીનગરના પોતાના લોકસભા મત ક્ષેત્રમાં 143 જેટલા પ્રજાલક્ષી કાર્યોનો લોકાર્પણ કર્યો હતો. અંદાજે રૂપિયા 10.59 કરોડના વિકાસ કાર્યોને લોકાર્પિત કરી કેન્દ્ર અને રાજ્યની સરકારી યોજનાઓનો લાભ નાગરિકોને પહોચાડ્યો હતો. 

વિવિધ વિકાસ કાર્યોનો લોકાર્પણ 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરના રેલવે સ્ટેશન બાદ પાનસર ગામની મુલાકાત લીધી હતી. જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નો લોકાર્પણ કરી,પાનસર તળાવનાં બ્યુટીફીકેશન માટે  મુલાકાત લીધી હતી.ત્યાં,અમિત શાહે નાની જનસભાને પણ સબોધી હતી. કેન્દ્રિય ગૃહમંત્રીની સ્પીચ શરુ થતા પહેલા જ સભામાં સાપનું બચ્ચું જોવા મળતા કુતુહલ અને અફરા-તફરી સર્જાઈ હતી. કેન્દ્રિય ગૃહ્માંન્ત્રીએ પોતાનું સંબોધન સારું કરતા જ હળવી રમુજ કરી,કે જયઘોષ કેમ નથી બોલાવાતો, અવાજને શું થયું ? સાપ સુંઘી ગયો ? અને ઉપસ્થિત મેદનીનો જાણે અવાજ 'ખુલી' ગયો હતો. બાદમાં જૈન મંદિરના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાવલંબી મહિલા યોજના 

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. સમીસાંજે નોરતાની બીજના પાવન પ્રસંગે સંધ્યા આરતીમાં ભાગ લેવા જતા પૂર્વે ગાંધીનગરના અત્યાધુનિક રેલવે સ્ટેશન પર એક ટી સ્ટોલનો લોકાર્પણ કર્યો. આ ટી સ્ટોલની વિશેષતા એ છે કે, દેશમાં સૌ પ્રથમવાર રેલવે સ્ટેશન પર મહિલાઓ દ્વારા સંચાલિત ટી સ્ટોલ છે.રૂપાલના નાગેશ્વર સખી મંડળની બહેનોને રાજ્ય સરકારે આ સ્તુત્ય પગલાં માટે મહિલા સ્વાવલંબી યોજના હેઠળ રૂપિયા 1 લાખની સહાય પણ આપી છે.આ ટી સ્ટોલના માધ્યમથી 10 થી 14 મહિલાઓ અહીં રોજગારી મેળવશે 

માટીના વાસણો પણ મળશે 

ગાંધીનગર રેલવે સ્ટેશનનાં આ ટી સ્ટોલ સાથે એક વિશેષતાએ પણ રહેશે કે અહીં, માટીના વાસનો પણ વેચાણ માટે  મુકાશે. માટીના કુલ્લ્ડમાં ચા મળશે . અહીં ચા,કોફી,તંદુરી ચા,ગ્રીન ટી,દૂધ અને ઉકાળો સાથે માટીની વિવિધ કલાકૃતિ,માટીના વાસણો,માટીના શો-પિસનું પણ વેચાણ થશે. કોઈ પણ વસ્તુનું ઓનલાઈન પેમેન્ટ કરી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી,ગૃહમંત્રીએ માણી ચા ની લહેજત 

 ગાંધીનગર રેલવે સ્ટેશન પર ટી સ્ટોલના લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ગૃહ મંત્રી હર્ષ સંઘવી ,પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સખી મંડળની બહેનો સાથે ચા ણી લહેજત માણતા સંવાદ પણ સાધ્યો હતો.  
 
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ