ફાયરિંગ / અમેરિકાના વિસ્કૉન્સિનમાં બીયર બનાવનારી કંપનીમાં ફાયરિંગ, 7 લોકોના મોત

America Firing An A Beer Brewing Company In Wisconsin, Multiple Casualties

અમેરિકાના વિસ્કૉન્સિન પ્રાંતમાં બીયર બનાવનારી એક કંપનીમાં ગોળીબાર થયો છે. હાલ સુધીમાં આ ઘટનામાં 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. મળતી જાણકારી અનુસાર મોલસન કૂર્સ કોમ્પલેક્સમાં એક હથિયારબંધ વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું. હુમલો કરનાર પર કાબૂ મેળવાય ત્યાં સુધી અનેક લોકો મોતને ભેટ્યા હતા.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ