બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / amc office pay parking charges Ahmedabad

નિર્ણય / અમદાવાદીઓ હવે AMCમાં 1 કલાકથી વધુ વાહન રાખશો તો ચૂકવવો પડશે પાર્કિંગ ચાર્જ

Hiren

Last Updated: 10:32 PM, 16 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો હવે કોઈ નાગરિક અમદાવાદ મ્યુનિસિપલ કચેરીની મુલાકતે જશે તો તેણે વાહન પાર્કિંગનો ચાર્જ ચૂકવવો પડશે. દાણાપીઠ મ્યુ. કચેરી ખાતે ઘણા સમયથી પાર્કિંગની સમસ્યા સર્જાય રહી છે જેના કારણે હવે કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • અમદાવાદ મ્યુનિસિપલ કચેરી વસૂલશે પાર્કિગ ચાર્જ
  • કોર્પોરેશન કચેરીએ જનાર નાગરિકે ચૂકવવો પડશે વાહન પાર્કિંગ ચાર્જ
  • કોર્પોરેશનના પાર્કિંગમાં 1 કલાકથી વધુ વાહન રાખશો તો ચૂકવવો પડશે પાર્કિંગ ચાર્જ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના સંકુલમાં છેલ્લા ઘણા સમયથી પાર્કિગની સમસ્યા ઉદ્દભવી છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્યુ. કચેરીમાં કામ માટે આવતા નાગરીકો પાસેથી તેમના વાહનનો પાર્કિંગનો ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે.

હવે કોઈ મુલાકાતી કોર્પોરેશનના પાર્કિંગમા 1 કલાકથી વધુ વાહન પાર્ક કરશે તો તેનો ચાર્જ ચૂકવવો પડશે. સાથે જ અધિકરીઓ અને કોર્પોરેટરોને ખાસ સ્ટીકર આપવમા આવશે. જે સ્ટીકર હશે તો જ વાહન કોર્પોરેશનના પાર્કિંગમા પાર્ક કરવા દેવામાં આવશે. 1 કલાકથી વધુ પાર્કિંગ કરનાર મુલાકાતી પાસે કોર્પોરેશન રૂ. 5થી 10નો પાર્કિંગ ચાર્જ હવે વસુલશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે આ મામલે જણાવ્યું હતું કે પાર્કિગ ચાર્જ કોઈ નફો કે પૈસા કમાવવા માટે નથી રાખવામાં આવ્યો પરંતુ આસપાસમાં આવેલા શોપિંગ કોમ્પલેક્સ અને દુકાનોમાં ખરીદી કરવા આવતા લોકો આ સંકુલમાં વાહનો પાર્ક કરીને જતાં રહે છે જેથી કચેરીમાં આવતા નાગરિકોને પાર્કિગમાં મુશ્કેલી પડે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ