બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / alien organisms could hitch a ride on our spacecraft and contaminate earth

હવે શું થશે ? / ભૂલ ભારે ન પડે તો સારું! 2022માં ધરતી પર આવી શકે છે એલિયન્સ, રિપોર્ટમાં જુઓ શું થયો ખુલાસો

Premal

Last Updated: 11:51 AM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજ્ઞાન આજે દિવસે-દિવસે ડબલ અને ચારગણી પ્રગતિ કરી રહ્યું છે. ઘણાં બધા અવકાશયાન સૌરમંડળમાં મોકલાઈ રહ્યાં છે. જેટલું ઝડપથી આજે વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે તેટલા સામે ગંભીર પરિણામો પણ આવી રહ્યાં છે.

  • ના હોય ! 2022માં ધરતી પર આવી શકે છે એલિયન્સ
  • મનુષ્યના કારણે જ Alien જીવ પૃથ્વી પર ઘુસણખોરી કરશે
  • પ્રકાશિત કરાયેલા રિસર્ચ પેપરમાં કરાયો છે દાવો

મનુષ્યના કારણે જ Alien જીવ પૃથ્વી પર ઘુસણખોરી કરશે

2022ને લઇને પહેલાં જ ઘણાં નેગેટીવ સમાચાર સામે આવ્યાં છે. હવે આ દરમ્યાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે મનુષ્યના કારણે જ Alien જીવ પૃથ્વી પર ઘુસણખોરી કરશે. માણસ એલિયનોને પૃથ્વી પર આવવાની તક આપી રહ્યું છે. થોડા દિવસો પહેલાં પ્રકાશિત કરવામાં આવેલા એક રિસર્ચ પેપરમાં આ દાવો કરવામાં આવ્યો છે.

એલિયનો પૃથ્વી પર રહે તો એલિયનો માટે ખતરો

BioScience જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પેપરમાં દાવો કરવામાં આવ્યો છે કે મનુષ્ય જેટલી વધારે અંતરિક્ષની યાત્રા કરશે તેટલા ત્યાંના રહસ્યોને જાણવાના પ્રયાસો કરશે. એલિયનોને પૃથ્વી પર આવવાનું સંકટ એટલુ વધી જશે. એલિયન જીવ અવકાશયાન સાથે ધરતી પર પાછા આવવાની સંભાવના છે. અંતરિક્ષમાંથી આવેલી દરેક વસ્તુ માણસ આંખોથી જોઈ શકે તે યોગ્ય નથી. પરંતુ અંતરિક્ષના આ જીવોને પૃથ્વીના જીવોની વચ્ચે રહેવાનો મોટો ખતરો બની શકે છે.

એલિયન પૃથ્વી પર આવવા પર થશે મજબુર

રિસર્ચ પેપર અનુસાર મેકગિલ વિશ્વ વિદ્યાલયમાં ઈન્વેશન બાયોલોજીના પ્રોફેસર એન્થની રિકિયાર્ડીએ એલિયનના પૃથ્વી પર આવવા સંદર્ભે કહ્યું કે મનુષ્ય જેટલી વખત અંતરિક્ષમાં જશે તેટલી વખત માણસ ત્યાંના રહસ્યોને જાણવાની કોશિશ કરશે. જેના કારણે એલિયન પૃથ્વી પર આવવા માટે મજબુત થઇ જશે. તેમણે કહ્યું કે કદાચ એલિયન ખૂબ નાનો જીવ હશે. પરંતુ અંતરિક્ષ યાનની સાથે ધરતી પર આવી શકે છે. એવામાં આ જીવોએ ધરતીના પર્યાવરણની સાથે પોતાને ઢાળી દીધા છે. તો ધરતી પર રહેલા આ જીવોને પ્રભાવિત કરી શકે છે.

સાથે મળીને કામ કરવાની જરૂર

એન્થનીએ કહ્યું કે એકસ્ટ્રાટેરેસ્ટ્રિયલ લાઈફ પર એસ્ટ્રોબાયોલોજીસ્ટ અને ઈનવેશન બાયોલોજીસ્ટને તેના માટે મળીને કામ કરવાની જરૂર છે. કારણકે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની સમસ્યાથી પૃથ્વીને ઝઝૂમવુ ના પડે.


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ