ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / airtel-new-rs-92-prepaid-plan-offer-6gb-data-for-7-days

NULL / Airtelની સૌથી ધમાકેદાર ઓફર માત્ર 92 રૂપિયામાં મળશે 6GB ડેટા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Airtel પોતાના ગ્રાહકો માટે પ્રિ-પેડ પ્લાન માટે ફરીથી લાવી રહ્યું છે. Airtel આ વખતે 49 રૂપિયા અને 92 રૂપિયાનો પ્લાન માર્કેટમાં બહાર લાવ્યો છે જેમાં ગ્રાહકોને ભરપૂર ડેટા મળી રહેશે. એરટેલનો આ પ્લાન Airtelની વેબસાઇટ પર જોઈ શકાય છે.

એરટેલની 92 રૂપિયા અને 49 રૂપિયા બન્ને પ્લાનના ફાયદાઓ વિશે વાત કરીએ તો આ બન્ને પ્લાન યુઝર્સ માટે છે. જેનું રોજનું કામ 1.4 GB અથવા 1 GB ડેટાથી ચાલતું નથી. એરટેલની 92 રૂપિયા વાળી સ્ક્રીમમાં જેટલા GB ડેટા મળે છે. તે જ સ્ક્રીમ હવે 49 રૂપિયા વાળા પ્લાનમાં 3GB ડેટામાં મળશે. 

92 રૂપિયાના પ્લાનની લિમિટ 7 દિવસની છે તે જ રીતે 49 રૂપિયા ધરાવતા પ્લાનની લિમિટ 1 દિવસની છે. જોકે આ બે પ્લાનની સૌથી મોટી ખામી એક જ રહેલી છે.જેમાં કોલિંગ ફ્રી મળતું નથી. આ બંને પ્લાનની દૈનિક વપરાશની કોઈ સીમા નથી.

જોકે એરટેલે આ બંને પ્લાનની સરખામણીમાં JIO પાસે પણ બે પ્લાન છે. જેમાં ગ્રાહકોને વધુ લાભ મળે છે. JIO પાસે 51 રૂપિયા અને 101 રૂપિયા ડેટાનો પ્લાન છે જેમાં 3GB અને 6GB ડેટા મળી રહ્યો છે સાથે સાથે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ફ્રી મળી રહ્યું છે. જે એરટેલના પ્લાનમાં ઉપલબ્ધ નથી.

 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ