બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / Extra / ahmedabad-at-the-house-of-hardik-patel-arranged-the-police

NULL / હાર્દિક પટેલના ઘરે ઉપવાસી છાવણી મોટી કરવાનું આયોજન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદમાં હાર્દિકના ઘરેથી મંડપનો સામાન ઉતારવામાં આવ્યો છે. ઉપવાસ છાવણી મોટી કરવાનું આયોજન હોવાથી ગ્રીનવુડ રિસોર્ટમાં પોલીસ તૈનાત કરી દેવાઈ છે. આજ બપોર સુધીમાં હાર્દિક ગ્રીનવુડ પહોંચી શકે છે. જ્યાં ગ્રીનવુડ ફાર્મહાઉસથી હાર્દિક અનશન ચાલુ રાખી શકે છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદની SGVP હોસ્પિટલમાં હાર્દિક પટેલ સારવાર લઈ રહ્યો છે. ત્યારે હાર્દિકની તબિયત મુદ્દે ડોકટર અભયરાજસિંહે નિવેદન આપ્યું હતુ. અભયરાજસિંહે કહ્યું કે 16માં દિવસે વાઈટલ્સ મોનીટરીગં થઈ રહ્યા છે. 5 ડોકટર મોનીટરીંગ કરે છે. હાર્દિકના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. કાલના રિપોર્ટમાં એસીટોન ઓછું હતું. બી12 અને ઈલેકટ્રોલાઈન ઓછું છે. 



હાર્દિકના રિપોર્ટ બાદ ડિસ્ચાર્જનું નક્કી થશે. ખેડૂતોના દેવામાફી અને અનામતની માગણી સાથે ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલની તબિયત બગડતા ઉપવાસના 14માં દિવસે તેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.



જો કે સિવિલ હોસ્પિટલ સરકાર હસ્તક હોવાથી શંકાના ધોરણે પાસ આગેવાનોએ હાર્દિકને SGVP ખાસે ખસેડ્યો હતો. જ્યાંથી આજે તેને ઘરે જવા છૂટ આપવામાં આવી શકે છે. 

આપને જણાવી દઇએ કે હાર્દિક પટેલના નિવાસ્થાને મંડપ નાંખવામાં આવતો હોવાની માહિતી મળતા જ પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે ત્યારે આજે બપોર બાદ હાર્દિક પટેલને અમદાવાદની SGVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તો બપોર બાદ પોતાના નિવાસ્થાને જશે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ