બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / agniveer registration 2023 process started on IAF website

ભરતી / વાયુસેનામાં અગ્નિવીર બનવાની શાનદાર તક, રજીસ્ટ્રેશન થયું શરૂ, આવી રીતે કરી શકશો એપ્લાય

Vaidehi

Last Updated: 07:52 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વાયુસેનામાં અગ્નિવીરવાયુના પદ પર વેકેન્સી ખાલી છે. ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા IAFની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અપ્લાય કરવું પડશે.

  • અગ્નિવીરવાયુના પદ પર વેકેન્સી ખાલી
  • અવિવાહિત ઉમેદવારો માટે IAFમાં ભરતી
  • 31 માર્ચ 2023 છે છેલ્લી તારીખ

ભારતીય વાયુસેનામાં ભરતી થવાનું સપનું સજાવી રહેલા યુવાનો માટે ખુશખબર આવી ગઈ છે. Indian Air Force IAFએ અવિવાહિત ભારતીય પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીરવાયુના રૂપમાં વાયુસેનામાં ભરતી કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન શરૂ કરી છે. IAF Agniveervayu Recruitment 2023 માટે રજિસ્ટ્રેશન 17 માર્ચનાં રોજ શરૂ થઈ ગઈ છે.

ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર યોગ્ય અને ઈચ્છુક યુવાઓ ઓફિશિયલ વેબસાઈટ www.agnipathvayu.cdac પર જઈને 31 માર્ચ સુધી નોકરી માટે અરજી દાખલ કરી શકશે. વાયુસેનામાં અગ્નિવીર બનવા ઈચ્છતા યુવાનોએ રજિસ્ટ્રેશન બાદ પરીક્ષા પણ આપવાની રહેશે. અગ્નિવીરવાયુ ભરતી પરીક્ષાનું આયોજન 20 મેનાં કરવામાં આવશે. 

આ રીતે કરો રજિસ્ટ્રેશન:

  • વાયુસેનામાં અગ્નિવીરવાયુ બનવા માટે ઓફિશિયલ વેબસાઈટ agnipathvayu.cdac.in પર જાઓ.
  • હવે રજિસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરો.
  • ઉમેદવારોએ પોતાની તમામ માહિતી ભરી અને રજિસ્ટર કરવું.
  • છેલ્લે  પરીક્ષાની ફીઝ ભરવી.
  • એપ્લિકેશન ફોર્મ સબમિટ કર્યા બાદ પ્રિંટ કઢાવી લેવી.

લાયકાત:
ઉંમર
- ઉમેદવારનો જન્મ 26 ડિસેમ્બર, 2002થી 26 જાન્યુઆરી 2006ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
ફીઝ- ઉમેદવારની પરીક્ષા ફીઝ 250 રૂપિયા રહેશે. આ સિવાય અન્ય કોઈપણ પ્રકારની ફીઝ આપવાની રહેશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ