બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Again in Rajkot, drunkenness was seen in the name of syrup

કાર્યવાહી / 6 લાખનો મુદ્દામાલ, 840 બોટલ... ફરીવાર રાજકોટમાં સિરપના નામે નશાનો વેપલો જોવા મળ્યો, એકની ધરપકડ

Priyakant

Last Updated: 11:13 AM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Crime Latest News: સિરપના નામે નશાનો વેપલો !  વીંછિયામાંથી ઝડપાઈ નશાકારક સિરપની 840 બોટલ જપ્ત, આરોપી પ્રકાશ સાકરિયાની ધરપકડ

Rajkot News : ગુજરાતમાં ફરી એકવાર નશાકારક સિરપ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. આ અગાઉ આવી નશાકારક સિરપને કારણે યુવાનોના મોત થઈ ચૂક્યા છે. આ બધાની વચ્ચે હવે રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય SOGએ ચોક્કસ બાતમીને આધારે આવી નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ SOGએ નશાકારક સિરપની 840 જેટલી બોટલો જપ્ત કરી અને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વધુ વાંચો: PM મોદી આજે વાળીનાથ ધામમાં: કરશે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો મંદિરની ખાસિયત

રાજકોટ જીલ્લાના વિછીયા માંથી રાજકોટ ગ્રામ્ય SOGએ બાતમીના આધારે નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. અગાઉ આવી નશાકારક સિરપને કારણે લોકોએ જીવ ગુમાવ્યા બાદ હવે પોલીસ પણ હરકતમાં આવી છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે બાતમી આધારે નશાકારક સીરપની 840 બોટલો જપ્ત કરી છે. વિગતો મુજબ બોટાદના પ્રકાશ સાકરિયા નામના ઈસમની સ્વિફ્ટ કારમાંથી આ નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે. જેને લઈ વિંછીયા પોલીસે કુલ 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ