બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Aftab will be born in every city: Echoes of Shraddha murder case in Gujarat elections

નિવેદન / VIDEO:... તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે: ગુજરાત ચૂંટણીમાં શ્રદ્ધા મર્ડર કેસની ગૂંજ, CM સરમાએ ઉઠાવ્યો મુદ્દો

Priyakant

Last Updated: 02:43 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ચૂંટણીને લઈ કચ્છ આવેલા આસામના સીએમ હિમંત બિસ્વાએ શ્રદ્ધા વળકર હત્યા કેસની ભયાનક વિગતો વર્ણવી અને તેને લવ જેહાદ ગણાવી

  • ગુજરાત વિધાનસભા ચુંટણીમાં શ્રદ્ધા વળકર હત્યા કેસની ગૂંજ
  • આસામના સીએમ હિમંત બિસ્વાએ કચ્છમાં આપ્યુ નિવેદન 
  • તો...... દરેક શહેરમાં આફતાબ (અમીન પૂનાવાલા) જન્મ લેશે: હિમંત બિસ્વા

રાજધાની દિલ્હીમાં 26 વર્ષીય શ્રદ્ધા વળકરની હત્યાના કિસ્સાએ દેશને હચમચાવી નાખ્યો હતો. હવે ચૂંટણીમાં પણ તેનો પડઘો પડી રહ્યો છે. ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષો પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે. આસામના સીએમ હિમંત બિસ્વા સરમા કચ્છમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, જો દેશમાં કોઈ મજબૂત નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ (અમીન પૂનાવાલા) જન્મ લેશે અને આપણે આપણા સમાજની રક્ષા કરી શકીશું નહીં.

હિમંત બિસ્વા સરમા લોકોને પીએમ મોદીને વોટ કરવાની અપીલ કરી રહ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, દેશે તેમને કેન્દ્રમાં ત્રીજી ટર્મ આપવાની જરૂર છે. તેણે હત્યા કેસની ભયાનક વિગતો વર્ણવી અને તેને લવ જેહાદ ગણાવી. સીએમએ કહ્યું કે, આફતાબ શ્રદ્ધા બહેનને મુંબઈથી લાવ્યો અને લવ જેહાદના નામે તેના 35 ટુકડા કરી દીધા. અને લાશ ક્યાં રાખવામાં આવી હતી ? ફ્રીજમાં. તેમણે કહ્યું કે જ્યારે તેનું શરીર ફ્રિજમાં હતું, ત્યારે તે બીજી મહિલાને ઘરે લાવ્યો અને તેની સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું. 

હિમંત બિસ્વા સરમાએ કહ્યું, “જો દેશ પાસે એક શક્તિશાળી નેતા નથી જે દેશને પોતાની માતા માને છે, તો આવા આફતાબ દરેક શહેરમાં જન્મશે અને આપણે આપણા સમાજની સુરક્ષા કરી શકીશું નહીં. આસામના સીએમએ કહ્યું, '2024માં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત ફરીથી પીએમ બનાવવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રદ્ધા વળકર મર્ડર કેસથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે.

હત્યાથી મચી ગઈ હતી સનસનાટી

શ્રદ્ધા અને આફતાબ બંને કોલ સેન્ટરના કર્મચારી હતા. આ દરમિયાન બંને વચ્ચે મિત્રતા વધી હતી. મે મહિનામાં તેઓ દિલ્હી ગયા હતા. ચાર દિવસ પછી ખર્ચ, લગ્નના દબાણ પર ચર્ચા શરૂ થઈ, પછી આફતાબે તેનું ગળું દબાવી હત્યા કરી. આ પછી શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. આ પછી તે દરરોજ જંગલમાં જઈને બે ટુકડા કરી દેતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ