બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Adani now in a mood to fight Hindenburg took this big decision to give a legal battle

એક્શન / અદાણી હવે હિંડનબર્ગ સામે લડી લેવાના મૂડમાં, કાયદાકીય જંગ આપવા માટે લીધો આ મોટો નિર્ણય

Kishor

Last Updated: 03:51 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંડનબર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલ નેગેટિવ રિપોર્ટને પગલે અદાણી ગ્રુપને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જેને પગલે અદાણી હવે હિંડનબર્ગ સામે મોટા એક્શનની તૈયારીમાં હોય તેવું જાણવા મળી રહ્યું છે.

  • હિંડનબર્ગ સામે લડી લેવાના મૂડમાં અદાણી
  • કાયદાકીય જંગ આપવા લીધો નિર્ણય

છેલ્લા કેટલાય દિવસથી અદાણી ગ્રુપને લઈને હંગામો મચી ગયો છે. બીજી તરફ નેગેટિવ રિપોર્ટને પગલે અદાણી ગ્રુપની આવકનું પણ ધોવાણ થયું છે. ત્યારે આ હંગામાનો વિશ્વની સાથે સાથે દેશની સંસદ સુધી પણ પડઘા પડ્યા હતા. આવી સ્થિતિ વચ્ચે હવે અદાણી ગ્રુપ લડી લેવાના મુડમાં છે અને હિંડનબર્ગ સામે કાયદાકીય જંગ આપવા માટે નિર્ણય પણ કરી લીધો છે.હિંડનબર્ગ અમેરિકાની એક કંપની છે. જે મોટી મોટી કંપનીઓ પર રિસર્ચ કરતી હોય છે. જેમાં તેમણે અદાણીના રીસર્ચ પર એક નેગેટીવ આપ્યો હતો. આને આ નેગેટીવ રીપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં જાણે કોઈ આપતી આવી હોય તે રીતે દિન પ્રતિદિન તુટી રહ્યા હતા.

Tag | VTV Gujarati

હિંડનબર્ગના રીપોર્ટ બાદ સુનામી

હિંડનબર્ગના રીપોર્ટ બાદ અદાણી ગ્રુપને મોટુ નુકશાની ભોગવવાનો વારો આવ્યો હતો. જેમાં વાત કરીએ તો કંપનીની માર્કેટ કેપમાં $100 બિલિયનનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હિંડનબર્ગે અદાણી પર એવા કેટલાક આરોપો લગાવ્યા હતા. જેમાં મની લોન્ડરિંગ, શેરની હેરાફેરી, શેરની વધુ પડતી કિંમત, ખાતાઓમાં હેરાફેરી જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. જેના કારણે હવે અદાણી ગ્રુપ હિંડનબર્ગ સામે લડી લેવા માટે કાયદાકીય રસ્તો અપનાવ્યો છે. અને હાલમાં કાનુની લડાઈ લડવા માટેની તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દિધી છે. આ લડાઈ લડવા માટે અમેરિકાની જ એક મોટી કાયદીય પેઢી એવી અમેરિકન લીગલ ફર્મ વોચટેલને જ હાયર કરી છે.

આ રાજ્ય માટે ગૌતમ અદાણી કરશે 1 લાખ કરોડનો ખર્ચ, કંપનીએ બનાવી મજબૂત યોજના |  adani group plans to invest rs 1 lakh cr in karnataka over 7 years for  expansion of business

અદાણી ગ્રુપે અમેરિકાની કાયદાકીય ફર્મનો સંપર્ક સાધ્યો

એક મીડિયા રીપોર્ટસના અહેવાલની વાત કરીએ તો, હિંડનબર્ગ સામે કાયદાકીય રીતે લડવા માટે અદાણી ગ્રુપે પહેલા કેટલીક અમેરિકાની કાયદાકીય ફર્મનો સંપર્ક સાધ્યો હતો. જેમાં વૉચટેલ, લિફ્ટન, રોસેન, કેટ્ઝ જેવી મોટી કંપની અને કાયદાઓના નિષ્ણાંતોનો સંપર્ક કર્યો હોવાનું સામે આવ્યું છે. અને ત્યાર બાદ અદાણી ગ્રુપ આ નિર્ણય પર આવી તેમણે વોચટેલ ફર્મને હાયર કરી હતી. વોચ ટેલ કંપનીની જો વાત કરીએ તો તે વિવાદાસ્પદ કેસો લડવા માટે ખૂબ જ ફેમસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ