બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ધર્મ / Extra / according-to-astrology-this-thing-will-be-in-purse-this-thing-will-always-be-a-little-bit-of-money-shortage

NULL / જ્યોતિષશાસ્ત્ર મુજબ પર્સમાં હશે આ વસ્તુ તો હમેંશા સર્જાશે પૈસાની તંગી

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જ્યોતિષશાસ્ત્રમાં એવી પાંચ વાતોની જાણકારી આપવામાં આવી છે કે જેનું ધ્યાન રાખવામાં આવે તો પર્સ હંમેશા પૈસાથી ખચોખચ ભરેલું રહેશે.

ખિસ્સામાં પર્સ તો દરેક વ્યક્તિ રાખે છે અને સાથે જ એવી ઈચ્છા પણ હોય છે કે એ પર્સ હંમેશા પૈસાથી છલકતું રહે. જો તમે આવી ઈચ્છા રાખતાં હોય તો જરૂરી છે કે તમે એ વાતોનું પણ ધ્યાન રાખો કે જેથી તમારા પર્સમાંથી પૈસા ક્યારેય ખાલી ન થાય.
 
પર્સનો સંબંધ ધનથી હોય છે કાગળથી નહીં. એટલા માટે જ પર્સમાં પૈસા જ રાખવા વધારાના કાગળ કે બેન્કની રસીદો ન રાખવી. જુના કાગળમાં રાહુનો પ્રભાવ હોય છે અને તે ધનના પ્રવાહને અટકાવે છે.



પર્સ ક્યારેય ફાટેલું ન હોવું જોઈએ. પર્સ ફાટેલું હશે તો તેનાથી ખર્ચ વધશે. જ્યારે પણ પર્સ ફાટે તો તુરંત તેને બદલી દો.

પર્સમાં દવાના પડીકા દવાઓના કાગળ જેવી વસ્તુઓ રાખવાથી પણ ધનનો વ્યય થાય છે. આવી વસ્તુઓથી નકારાત્મક ઉર્જા વધે છે.

ખાવા-પીવાની વસ્તુઓ પર્સમાં ન રાખવી. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ચોકલેટ પાન-મસાલા જેવી વસ્તુઓ સાથે રાખતાં હોય છે.

પર્સમાં લોઢાની વસ્તુઓ પણ ન રાખવી જોઈએ. સામાન્ય રીતે લોકો પર્સમાં બ્લેડ દાંતખોતરણી ચાકૂ જેવી વસ્તુઓ સાથે રાખતાં હોય છે. લોઢું પર્સમાં ન રાખવું જોઈએ. નિષ્ણાંતો જણાવે છે કે જરૂરી હોય તો પર્સમાં ત્રાંબા કે ચાંદીની વસ્તુઓ રાખવી. તેનાથી લાભ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ