યાદ / સુપરસ્ટાર હતા તેમ છતાં 'નરેશ ભાઇ'ના પગ જમીન પર જ હતા: અબ્બાસ-મસ્તાન

abbas mustan's thought about naresh kanodiya

નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બંને ભાઇઓ હવે દુનિયામાં નથી રહ્યાં, અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં મંગળવારે 77 વર્ષની વયે નરેશ કનોડિયાનું અવસાન થયું હતું. નરેશ કનોડિયાને 20 ઓકટોબરને મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં લવાયા હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાથી હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ