બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / બિઝનેસ / aadhaar card how to change your mobile number in your aadhaar card

તમારા કામનું / આધારમાં મોબાઇલ નંબર કરાવવો છે અપડૅટ! તો જાણો Feesથી લઇને લિંક કરવાની પ્રોસેસ વિશે

Manisha Jogi

Last Updated: 11:33 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ પ્રકારના કામ માટે આધાર કાર્ડની જરૂરિયાત રહે છે. જો તમે મોબાઈલ નંબર બદલવા માંગો છો, તો ફોલો કરો આ સ્ટેપ્સ.

  • આજના સમયમાં આધાર કાર્ડ મહત્ત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે.
  • શું તમે આધાર કાર્ડનો મોબાઈલ નંબર બદલવા માંગો છો?
  • મોબાઈલ નંબર બદલવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ.

આજના સમયમાં આધાર કાર્ડ મહત્ત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે. તમામ પ્રકારના કામ માટે આધાર કાર્ડની જરૂરિયાત રહે છે. આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલમાં આવેલ OTPની પણ જરૂરિયાત રહે છે. જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી, નંબર બંધ છે અથવા અન્ય કારણોસર મોબાઈલ નંબર બદલવા માંગો છો, તો તમારે આ પ્રકારે કરવાનું રહેશે. ફોલો કરો આ સ્ટેપ્સ.

 આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની રીત
સ્ટેપ 1
જો તમે આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર બદલવા માંગો છો, તો તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવાનું રહેશે. 

સ્ટેપ 2

  • સૌથી પહેલા આધાર સેવા કેન્દ્રમાંથી કરેક્શન ફોર્મ લેવું
  • આ ફોર્મમાં માહિતી ભરો.
  • કાર્ડધારકનું નામ, આધાર નંબર, એડ્રેસ તથા જે મોબાઈલ નંબર લિંક કરવા માંગો છો, તે નંબર એન્ટર કરવાનો રહેશે. 

સ્ટેપ 3
મોબાઈલ નંબર યોગ્ય હોવો જરૂરી છે. ખોટો મોબાઈલ નંબર હોય તો પ્રોબ્લેમ થઈ શકે ચે. 
આ ફોર્મ સેન્ટર પરના અધિકારી પાસે જમા કરાવી દેવું.
હવે તમારું બાયોમેટ્રિક થશે અને નવો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરી દેવામાં આવશે. 

ફી
જો તમે કોઈ કારણોસર મોબાઈલ નંબર બદલાવી રહ્યા છો, તો તે માટે તમારી 25 રૂપિયા ફી ભરવાની રહેશે. જો તમે બ્રોકરની મદદથી આ કામ કરાવો છો, તો તે માટેની ફી વધુ હોઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ