બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / A video of him performing a reckless stunt on Surat's Patiya Bridge went viral on social media

આ નહીં સુધરે! / સુરતમાં ચાલતા બાઇક પર સ્ટંટબાજી! છુટ્ટા હાથે ઊભો થઈ નાચ્યો યુવક, છેલ્લી કરતૂત સૌથી વધુ ખતરનાક

Dinesh

Last Updated: 06:12 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news: સુરતમાં સ્ટંટબાજી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે

  • સુરતમાં સ્ટંટનો સિલસિલો યથાવત્ 
  • ચાલુ બાઇકે જોખમી સ્ટંટ કરતો વીડિયો વાયરલ
  • બાઇક ચાલકનો જીવલેણ સ્ટંટ 

જિંદગીને રમત ન સમજવી જોઈએ, પરંતુ આજકાલના યુવાનો સોશિયલ મીડિયાના ચક્કરમાં જિંદગીને રમત સમજી રહ્યા છે. સુરતમાં સ્ટંટબાજી કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. સુરતના પાટિયા બ્રિજ પર બેફામ સ્ટંટ કરતો વીડિયો સામે આવ્યો છે

સ્ટંટબાજો બેફામ 
સુરતમાં સ્ટંટબાજો બેફામ બન્યાં છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના મોહમાં જોખમી સ્ટંટ કરીને પોતાના જીવની સાથે અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક ચાલુ બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યો છે. આ વીડિયો સુરતના પાટિયા બ્રિજનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ આ સ્ટંટ બાજ ટ્રાફિકના નિયમો સાથે ધજાગરા ઉડાવતો નજરે ચડી રહ્યો છે

પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે
જોકે આવા સ્ટંટબાજો પોલીસને પણ ખુલ્લો પડકાર ફેંકી રહ્યાં છે. કારણ કે પોલીસ આવા સ્ટંટબાજો પર કડક કાર્યવાહી કરી રહી છે, તેમ છતાં એક બાદ એક આવા જોખમી સ્ટંટના વીડિયો સામે આવી રહ્યાં છે. જે સાબિત કરી રહ્યાં છે કે સ્ટંટબાજોને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર નથી, ત્યારે આવા બેફામ સ્ટંટબાજો પર લગામ ક્યારે લાગશે તે મોટો સવાલ છે.

વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે
જોકે આજકાલ સોશિયલ મીડિયામાં સ્ટંટના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. અને સુરત તેમાં સ્ટંટ માટે ફેમસ બનતું જઈ રહ્યું છે. જોકે સુરત પોલીસે આવા સ્ટંટબાજોને અટકાવવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે, પરંતુ આવા સ્ટંટબાજોને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ