બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / A very rare coincidence is happening on Ganesh Chaturthi after 300 years! 10 days will be good for this work

ધર્મ / 300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે અતિ દુર્લભ સંયોગ! આ કામ માટે 10 દિવસ રહેશે શુભ

Megha

Last Updated: 01:47 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી બીજા ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. આ બધા શુભ યોગને કારણે આ વર્ષનો ગણેશ ઉત્સવ ઘણો ખાસ બની રહ્યો છે.

  • ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશચતુર્થીનો તહેવાર
  • ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ખાસ સંયોગ 
  • 9 સપ્ટેમ્બર સુધી 10 દિવસ બનશે ઘણા શુભ યોગ 

ભાદરવા મહિનાના સુદ ચોથના દિવસે ગણેશચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. એ દિવસે લોકો ઘરે ઘરે ગણપતિની સ્થાપના કરે છે અને તેના 10 દિવસ પછી અનંત ચતુર્દશીના રોજ ગણેશજીની મૂર્તિનું વિસર્જન થાય છે. જો કે ઘણી જગ્યાએ ગણપતિ વિસર્જન દોઢ દિવસ, પાંચ દિવસ પછી પણ કરવામાં આવે છે. આમતો ગણેશ ઉત્સવ આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. 

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ખાસ સંયોગ 
આ વર્ષે પૂરા 300 વર્ષ પછી ગણેશ ચતુર્થીના પર્વ પર ખૂબ જ ખાસ સંયોગ લંબોદર યોગ બની રહ્યો છે. આ સાથે જ આ વર્ષની ગણેશ ચતુર્થી ખૂબ જ ખાસ છે કારણકે આ વર્ષે ગણેશ ચતુર્થીના પર્વ પર એ સંયોગ બની રહ્યા છે જે ગણેશજીના જન્મ સમયે બન્યા હતા. માન્યતા અનુસાર ભાદરવા મહિનાના સુદ ચોથના બુધવારના દિવસે જ ગણેશજીનો જન્મ થયો હતો. બુધવારના દિવસે ચતુર્થીની તિથિએ જ ચિત્રા નક્ષત્રના મધ્યાહન કાલમાં માતા પાર્વતીએ માટીના ગણેશજીની સ્થાપના કરી હતી અને શિવજીએ તેમાં પ્રાણ નાખ્યા હતા.

9 સપ્ટેમ્બર સુધી ઘણા શુભ યોગ 
31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી બીજા ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. આ બધા શુભ યોગને કારણે આ વર્ષનો ગણેશ ઉત્સવ ઘણો ખાસ બની રહ્યો છે. 31 ઓગસ્ટના રોજ ગણેશજીની સ્થાપન કરવામાં આવશે અને 9 સપ્ટેમ્બરના રોજ એમનું વિસર્જન કરવામાં આવશે. આ 10 દિવસના ગણેશ ઉત્સવમાં નવા કામ શરૂ કરવા અથવા કોઈ ખરીદી કરવા માટે ઘણા શુભ યોગ બની રહ્યા છે. 31 ઓગસ્ટના રોજ ગણેશ સ્થાપના સાથે કોઈ પણ નવા કારની શરૂઆત કે ખરીદી કરી શકો છો. 1 સપ્ટેમ્બરના રોજ ઋષિ પંચમીનું વ્રત છે. એ દિવસે નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવું શુભ ગણાય છે. 2 સપ્ટેમ્બરના રોજ કાર્તિકેય પૂજા કરવામાં આવશે. એ દિવસે પણ કોઈ પણ નવી શરૂઆત કરવી લાભકારી બને છે. 3 સપ્ટેમ્બરના રોજ દૂર્વાઅષ્ટમી કે રાધાઅષ્ટમીનો અમૃત યોગ બની રહ્યો છે. 5 સપ્ટેમ્બરના રોજ ભગવાન વિષ્ણુના 10 અવતારની પૂજા કરવામાં આવશે. 6 સપ્ટેમ્બરના રોહ એકાદશી વ્રત અને 7 સપ્ટેમ્બરના રોજ વામન પૂજા કરવામાં આવશે. 8 સપ્ટેમ્બરના રોહ પ્રદોષ વ્રત અને 9 સપ્ટેમ્બરના ગણેશ વિસર્જન કરવામાં આવશે. 

300 વર્ષ પછી બને છે દુર્લભ યોગ 
ગણેશ ઉત્સવ દરમિયાન નવમી તિથિ ઘટી રહી છે છતાં પણ આ ઉત્સવ 10 દિવસનો રહેશે. સાથે જ આ સમય દરમિયાન સુર્ય, બુધ, ગુરુ અને શનિ જેવા મહત્વના ગ્રહો તેની રાશિઓમાં રહશે. આવો સંયોગ છેલ્લા 300 વર્ષમાં નથી બન્યો. આ સંયોગમાં તમે નવું ઘર, ગાડી, સોનું વગેરે જએવી કીમતી વસ્તુઓ ખરીદી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ