બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A drunkard broke the VVIP gate of Rajkot airport and entered the runway with a rickshaw

સુરક્ષામાં ચૂક / રાજકોટ એરપોર્ટનો VVIP ગેટ તોડી રિક્ષા સાથે રનવેમાં ઘૂસવા ગયો દારૂડિયો, CISF જવાનોમાં મચ્યો હડકંપ

Vishal Khamar

Last Updated: 06:36 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ એરપોર્ટ પર અચાનક VVIP ગેટ તોડીને એક રીક્ષા ચાલક રન વે ના ગેટ સુધી પહોંચી ગયો હતો. ત્યારે CISF ના જવાનોએ તાત્કાલિક ધોરણે રીક્ષા ચાલકને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરી હતી.

  • રાજકોટ એરપોર્ટ પર મોટી સુરક્ષા ચૂક 
  • રીક્ષા ચાલક VVIP ગેટ તોડી રન વે ના ગેટ સુધી પહોંચ્યો
  • તાત્કાલિક CISFના જવાનોએ પકડી પાડયો 
  • રીક્ષા ચાલક દારૂ પીધેલ હોવાની પોલીસને શંકા 

રાજકોટ એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક થવા પામી છે. જેમાં રીક્ષા ચાલક VVIP ગેટ તોડી રન વે ના ગેટ સુધી પહોંચ્યો હતો. ત્યારે તાત્કાલિક  CISFના જવાનોએ પકડી પાડયો હતો. રીક્ષા ચાલક દારૂ પીધેલ હોવાની પોલીસને શંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઈન્ડિગોની બેંગલુરૂ માટેની ફ્લાઈટ હજુ લેન્ડિંગ થઈ હતી. જો થોડીક વહેલી ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી.

રીક્ષા ચાલક દારૂ પીધેલ હોવાની પોલીસને શંકા 
ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે રાજકોટ પોલીસને કાફલો તેમજ મેટલ ડિટેક્ટર, ડોગ સ્કોર્ડને લઈને રાજકોટ એરપોર્ટ પહોચી ગયો હતો. અને તાત્કાલીક ધોરણે સમગ્ર એરિયાનું ચેકીંગ હાથ ધર્યું હતું. અચાનક એરપોર્ટમાં રીક્ષા ઘુસ્યાનાં સમાચાર વાયુ વેગે રાજકોટમાં પ્રસરતા સૌ કોઈ અચંબામાં મુકાઈ જવા પામ્યા હતા. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ