બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / રાજકોટ / A box of saffron mangoes sold for 21 thousand in the Shree Ganesh, Muhurat auction at the famous Talala

મેંગો માર્કેટ / પ્રખ્યાત તાલાલા ખાતે કેસર કેરીના શ્રી ગણેશ, મુહૂર્તની હરાજીમાં એક બોક્સ 21 હજારમાં વેચાયું, જુઓ સામાન્ય ભાવ કેવો રહેશે

Vishal Khamar

Last Updated: 09:08 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાળા ગીર ખાતે કેસર કેરીની હરરાજીનો આજથી પ્રારંભ. જગ વિખ્યાત ગીરની કેસર કેરી ગીર સોમનાથના ભાજપ જિલ્લા પ્રમુખે ગાયોના ફાળા માટે 21000 રૂપિયે બોક્સ ખરીદ્યું.

  • તાલાલા ખાતે કેસર કેરીની હરાજીનો પ્રારંભ
  • પ્રથમ બોક્સ ગૌશાળાના લાભાર્થે 21 હજારમાં વેચાયું
  •  સરેરાશ ભાવ 600થી 700 રૂપિયાની આસપાસ 

 ફળો નાં રાજા તરીકે ઓળખાતી કેસર કેરીની આજે તાલાળા એ.પી.એમ.સી. ખાતે વિધિવત હરાજીની શરૂઆત થઈ છે. ગત વર્ષની તુલના એ ડબલ બોક્સ  એટલે  કે 7 હજાર બોક્સ કેસર કેરીના માર્કેટમાં આવ્યા હતા. હરાજી માં પ્રથમ બોક્સ 21 હજાર રૂપિયામાં ગયું હતું. આ રકમ પરંપરાગત રીતે ગૌશાળામાં આપવામાં આવી હતી. ત્યારબાદ ઓછામાં ઓછાં 400 રૂપિયાથી લઈ 1200 રૂપિયામાં સારી કેરીના એક બોક્સની બોલી લાગી હતી. નાના અને મધ્યમ ફળના 500 થી 700 રૂપિયા બોક્સનો ભાવ રહેશે. પ્રતિકૂળ હવામાન અને ગત વર્ષનાં વાવાઝોડા ને કારણે કેરીને ગ્રહણ લાગી ગયું છે. જેને લઈ ઉત્પાદન ઘણુંજ ઘટ્યું છે. પરંતુ આ વખતે એક્સપોર્ટની પણ મોટા પ્રમાણમાં સંભાવના વર્તાય રહી છે. અને અંદાજે 15 જૂન સુધી સિઝન ચાલશે.

ખેડૂતો ના મતે કેસર કેરી ના ભાવ પરવડે તેમ નથી
સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરના ઉત્પાદન અસર ચોકસ થઈ છે છતાં  કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી માત્રા મા કેરીના બોક્સ લઈ ને આવ્યા હતા. તો બીજી તરફ તાલાલા માર્કેટિંગ યાર્ડ ની હરાજી શરૂ થતાં ભાવ ને લઈ ખેડૂતો મા કહી ખુશી કહી ગામ નો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ના મતે કેસર કેરી ના ભાવ પરવડે તેમ નથી. ખેડૂતો ને 10 કિલો બોક્સ ના માત્ર 400 થી 600 આપવામાં આવે છે જે ભાવ ખેડૂતો ને પરવડતા નથી. જો કે ખેડૂતો ની કેરી ઉપરથી પણ ભાવ નક્કી થતા હોય છે ઘણા ખેડૂત ને બોક્સ ના ભાવ ઉંચા પણ મળ્યા છે.


પ્રથમ બોક્સ 21 હજાર માં જિલ્લા ભાજપ પ્રમુખે ખરીદ્યું 
કેસર કેરીની હરાજી શરૂ થતાં પ્રથમ બોક્સ 21 હજાર માં જિલ્લા ભાજપ પ્રમુખે ખરીદ્યું હતું અને ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે કેસર કેરી પકવતા ખેડૂતો માટે સરકાર મદદ રૂપ થઈ રહી છે. અને કેસર ને વિદેશ મા એક્સપોર્ટ કરવાની પણ ત્યારી છે. જેના કારણે ખેડૂતો ને ઉંચા ભાવ મળશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ