બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 arrested for carrying 76 kg of ganja in traveling bag on Bharuch highway

કાર્યવાહી / ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ: ભરૂચ હાઈવે પર ટ્રાવેલિંગ બેગમાં 76 કિલો ગાંજો લઈ જતાં 4 શખ્સોની ધરપકડ

Kishor

Last Updated: 09:12 PM, 10 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરૂચના અંકલેશ્વર GIDC નજીક ગાંજાની હેરાફેરી કરતા 4 શખ્સોને પોલીસે પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ભરૂચના અંકલેશ્વર GIDC પોલીસે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ
  • ટ્રાવેલિંગ બેગમાં થતી હતી ગાંજાની હેરાફેરી
  • રૂપિયા 7 લાખ ઉપરાંતની કિંમતનો 76 કિલો ગાંજો જપ્ત 

ગુજરાતમા દારૂ, ગાંજા અને ડ્રગ્સનું દૂષણ દિવસેને દિવસે વકરી રહ્યું છે. જેના પૂરાવારૂપ સમયાંતરે દારૂ, ગંજાના જથ્થા સાથે  આરોપીઑ પોલીસ ઝપટે ચડી રહ્યા છે તેવામા આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ વાલિયાથી સુરત જવાના માર્ગ પર રૂ. 7 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો. ગાંજાના જથ્થા સાથે પોલીસે 4 શખ્સોને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બેગમાંથી ગાંજાના 38 પેકેટ ઝડપાયા
અંકલેશ્વરની વાલિયા ચોકડીથી સુરત જવાના માર્ગ પરથી SOG પોલીસ સહિત અંકલેશ્વર GIDC પોલીસે ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કાફલો પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન 4 પરપ્રાંતિયો શંકાસ્પદ હાલતમા હાથમાં ટ્રાવેલ બેગ લઈને નજરે પડ્યા હતા. હાઇવે પરના સર્વિસ રોડ પર તપાસ દરમિયાન શખ્સો ઝડપાયા હતા  આથી પોલીસે તમામને અટકાવી આરોપીઑની પૂછપરછ કરી તલાશી લીધી હતી. જે દરમિયાન  તેમની પાસે રહેલી બેગમાંથી 38 જેટલા પેકેટ મળી આવ્યા હતા. જેને ખોલતા અંદરથી નશાકારક માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. 

76 કિલો ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ
જેને લઇને પોલીસે સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. ત્યારબાદ પોલીસે FSLને બોલાવી સેમ્પલ લેબમાં મોકલી આપ્યા હતા. સાથે જ 76 કિલો 300 ગ્રામ ગાંજાના વિપુલ જથ્થાને જપ્ત કરી ઓરિસ્સાના ખોરદા જિલ્લાના બાનપુર તાલુકાના 4 આરોપી પ્રસાદ પ્રમોદ પાંડા, દિનેશ રમેશ શાહુ, મનોજ ચાંદ ભગવાન ચાંદ અને રાકેશ ગદાધર પ્રધાનની 3 મોબાઈલ મળી કુલ રૂપિયા 7.68 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે જીઆઇડીસી પોલીસે નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપીક સબસ્ટન્સ એક્ટ હેઠળ ચારેય ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ