બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 death in accident between luxury bus rickshaw on Ahmedabad-Kutch highway

અ'મંગળવાર' / અમદાવાદ-કચ્છ હાઇવે પર લકઝરી બસે રિક્ષાને અડફેટે લીધી, 3 લોકોના કમકમાટી ભર્યા મોત, 2 ગંભીર

Vishnu

Last Updated: 11:15 PM, 4 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધ્રાંગધ્રાના ચુલી ગામ પાસે લકઝરી બસે રિક્ષાને અતિ ઝડપથી ટક્કર મારી હતી જેમાં રિક્ષાસવાર 2 મહિલા સહિત 3ના મૃત્યુ થયા છે

  • અમદાવાદ-કચ્છ હાઇવે પર અકસ્માતે 3 મૃત્યુ
  • ધ્રાંગધ્રાના ચુલી ગામ પાસે થયો અકસ્માત
  • લકઝરી બસે રીક્ષાને અડફેટે લેતાં દુર્ઘટના

ગુજરાતમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે અમદાવાદ-કચ્છ હાઇવે પર સર્જાયેલા ભયાવહ અકસ્માતમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયાં છે. લકઝરી બસે રીક્ષાને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઇ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

2 મહિલા સહિત સહિત કુલ 3ના મોત
અમદાવાદ-કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રાના ચુલી ગામ પાસે થયેલો આ અકસ્માતમાં લકઝરી બસે રીક્ષાને જોરદાર ટકકર મારી હતી. જેથી હવામાં ફંગોળાઈ રિક્ષાના કુરચે કુરચા ઉડી ગયા હતા જેથી રિક્ષાસવાર 2 મહિલા સહિત 3ના ઘટના સ્થળે જ રૂવાડ ઊભા કરી દે તેવા મોત થયા હતા. રિક્ષામાં સવાર અન્ય 2 બાળકીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.'

મૃતકો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની
હાઇવે પર ચુલી ગામ પાસે સર્જાયેલા આ ભયંકર અકસ્માતના મૃતકો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના વતની હોવાનું ખૂલ્યું છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકોની પીએમ અર્થે ખસેડી હાઇવે પર ટ્રાફિક હળવો કર્યો હતો. પોલીસે અકસ્માત મામલે હાલ વધુ તપાસ હાથધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ