બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / 2 people originally from Afghanistan were running a dirty business in Ahmedabad

ઓનલાઈન ફ્રોડ / મૂળ અફઘાનિસ્તાનના 2 વ્યક્તિ અમદાવાદમાં ચલાવી રહ્યા હતા ગોરખધંધો, પોલીસે કરી ધરપકડ

Shyam

Last Updated: 10:03 PM, 29 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશી નાગરિકો સાથે લૉન અપાવવાના બહાને તેમજ નાણાંને બીટકોઈનમાં ટ્રાન્સફર કરવાની લાલચ આપી છેતરપિંડી કરતા બે શખ્સની અમદાવાદ પોલીસે કરી ધરપકડ

  • અડાલજ પોલીસ સ્ટેશને કોલ સેન્ટ ઝડપ્યું
  • વિદેશી નાગરિકો સાથે કરતાં છેતરપિંડી
  • લોન આપવાના નામે છેતરપિંડી

ગાંધીનગરના અડાલજ પોલીસે ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરમાં રેડ કરી બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ વિદેશી નાગરિકો સાથે લૉન અપાવવાના બહાને તેમજ નાણાંને બીટકોઈનમાં ટ્રાન્સફર કરવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા. ઝડપાયેલા બંને શખ્સો મૂળ અફઘાનિસ્તાન અને મોંઝામ્બિકના રહેવાસી છે. જે અમદાવાદમાં બેઠા બેઠા વિદેશી નાગરિકોને છેતરવાનું કામ કરી રહ્યા હતા.

શહેરના વૈષ્ણોદેવી પાસેના એક મકાનમાં છેલ્લા ઘણા સમયથી આ કોલ સેન્ટર ચાલતું હોવાની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી. જેના આધારે અડાલજ પોલીસને સાથે રાખી રેડ કરી હતી. રેડ દરમિયાન મૂળ અફઘાનિસ્તાનના પ્રસુન મનાલાઈ અને મોઝામ્બિકના ઇબ્રાહિમ ઈકબાલની પોલીસે ધરપકડ કરી છે. બીજી તરફ એ યુસુફ  નામનો આરોપી ફરાર છે જેને ઝડપી લેવા પોલીસ કાર્યવાહી શરૂ કરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ