બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / 15 kerala students stranded in chinas hubei reach kochi

Coronavirus / ચીનમાં ફસાયેલા કેરળના 15 વિદ્યાર્થીઓ કોચ્ચિ પહોંચ્યા, થયા ટેસ્ટ અને...

Dharmishtha

Last Updated: 08:04 AM, 9 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનનાં હુબેઈથી વતન પાછા ફરેલા 15 કેરળના વિદ્યાર્થીઓને એરપોર્ટ પર શરીરના તાપમાનની તપાસ કરવામાં આવી હતી. તેમજ તેમને 5 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. આ તમામ ચીનના સૌથી કોરોના વાયરસ અસરગ્રસ્ત પ્રાંતમાંથી આવેલા હતા. જેથી તેઓ કોરોના વાયરસ અસર હેઠળ છે કે કેમ તેના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જાણો તેમના રિપોર્ટમાં શું આવ્યું છે.

  • કેરળથી આવેલા 15 વિદ્યાર્થીઓ કોરોના ગ્રસ્ત નથી
  • 15 લોકોને ઘરે જવાની પરવાનગી આપી દેવાઈ છે
  • ઘરે મોકલવામાં આવેલા 15  લોકોને બધાથી અલગ રહેવાની સલાહ અપાઈ છે.

એક પણ લક્ષણ ન દેખતા તેમને ઘરે મોકલી દેવામાં આવ્યાં છે.

ચીના હુબેઈ પ્રાંતમાંથી પાછા ફરેલા કેરળના 15 વિદ્યાર્થીઓની તપાસમાં કોરોના વાયરસ નથી આવ્યો. વિદ્યાર્થીઓમાં એક પણ લક્ષણ ન જોવા મળતા તેમને ઘરે મોકલી દેવાયા છે. અધિકારીઓએ આ અંગે શનિવારે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું છે કે, જો કે વિદ્યાર્થીઓની ડિટેલમાં તપાસ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યાં છે.’

ઘરે જ અલગ રહેવાની સલાહ

અધિકારીઓના જણાવ્યાનુંસાર વિદ્યાર્થીઓને ઘરે જવાની પરવાનગી આપતા પહેલા કલામેસ્સરી રાજકીય ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પિટલના ડૉક્ટરોએ તેમને 28 દિવસ સુધી ઘરમાં અલગ રહેવા માટે સલાહ  આપી છે. 

પુનાનાં એક વ્યક્તિમાં પણ લક્ષણો નથી

કોરોના વાયરસ ગ્રસ્ત હોવાની શંકાનાં  આધારે 3 લોકોના સેમ્પલ લેવાઈ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓનાં જણાવ્યાનુંસાર તેમને અલગ રાખવામાં આવ્યાં છે. 3 માંથી 1 ચીનનો નાગરિક છે. જોકે આમાંથી કોઈ પણ કોરોના ગ્રસ્ત નથી. ઉલ્લેખનીય છે કે દિલ્હી -પુનાની મુસાફરી કરી રહેલા 31 વર્ષીય ચીનના નાગરિકે એરપોર્ટ પર ઉલ્ટી કરી હતી એ બાદ તેને શહેરના નગર નિગમના નાયડુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તે કોરોના ગ્રસ્ત નથી પણ તેને 11 ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ