'છાવા' ની શાનદાર સફળતા પછી, ફિલ્મ નિર્માતાઓ ઇતિહાસમાં જેમના યોગદાનને જેટલું મુલ્ય અપાવવું જોઇએ તેટલું અપાયું ન હોય, અથવા જોઇએ એટલા ચર્ચામાં ન આવ્યા હોય તેવા રીયલ હીરો પર ફિલ્મ બનાવવા તરફ વળ્યા છે.
ટારઝન ધ વન્ડર કાર તો તમે બધાએ જોઈ જ હશે. તેના હીરો વત્સલ શેઠની પહેલી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે, જે અમોએ જોઈ નાખી છે. પણ તમે જોવા જવાના છો, તો પહેલા આ રિવ્યુ વાંચીને જાણી લેજો કે થિયેટરમાં તમને કેવી સરપ્રાઈઝ મળશે!
ગુરુવારે 'પેડ્ડી' ફિલ્મમાંથી રામ ચરણનો પહેલો લુક રિલીઝ થયો. ચાહકોને ફિલ્મનું પોસ્ટર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે દિગ્દર્શક બુચી બાબુ સનાની આ ફિલ્મનું નામ પહેલા RC16 હતું.