બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / year 2023 first Solar Eclipse these zodiac signs will be affected

સૂર્યગ્રહણ / આ દિવસે થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ ચાર રાશિના જાતકોએ રાખવી પડશે ખૂબ જ સાવધાની

Manisha Jogi

Last Updated: 02:28 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણને એક મહત્ત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ સૂર્યગ્રહણને કારણે કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર થશે, જે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • હિંદુ ધર્મ અનુસાર સૂર્યગ્રહણ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે.
  • મેષ રાશિ સહિત આ 4 રાશિના જાતકો પર થશે અસર.
  • રાહુ-કેતુના કારણે થાય છે સૂર્યગ્રહણ.

હિંદુ ધર્મમાં સૂર્યગ્રહણને એક મહત્ત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. 20 એપ્રિલ 2023ના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં માન્ય ગણવામાં નહીં આવે. ગ્રહણકાળમાં સૂર્ય મેષ રાશિ અને અશ્વિની નક્ષત્રમાં હશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય ગ્રહણ રાહુ-કેતુના કારણે થાય છે. આ દરમિયાન સગર્ભા સ્ત્રીઓને પોતાની ખાસ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. આ સૂર્યગ્રહણને કારણે કેટલીક રાશિઓ પર નકારાત્મક અસર થશે, જે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

સૂર્યગ્રહણ 2023નો સમય

સૂર્યગ્રહણ સવારે 07:04 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:29 વાગ્યે પૂર્ણ થશે. વર્ષનું બીજુ સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023ના રોજ થશે.

મેષ

મેષ રાશિના જાતકો પર સૂર્યગ્રહણની નકારાત્મક અસર થશે. આ દરમિયાન આરોગ્ય પર અસર થશે તથા માનસિક તણાવ સર્જાશે. આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડશે ઉપરાંત વૈવાહિક જીવનમાં અનેક અડચણ આવી શકે છે.

વૃષભ

સૂર્યગ્રહણના કારણે વૃષભ રાશિના જાતકોના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે. આ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખો. તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે, માતા પિતાના આરોગ્યનું ધ્યાન રાખો. આર્થિક પરેશાનીઓ પણ આવી શકે છે.

કન્યા

કન્યા રાશિના જાતકોએ આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન બિમારી થઈ શકે છે. વેપારીઓને નુકસાન થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિઓએ ઓફિસમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડશે. આર્થિક સમસ્યા પણ આવી શકે છે.

તુલા

તુલા રાશિના જાતકોએ આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરવાનો વિચાર હાલ પૂરતો ટાળી દેવો જોઈએ. પિતા સાથે મનભેદ થઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ