બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / WTC Final Indian Cricket Team become arrogant Andy Roberts targets rohit

ક્રિકેટ / ટીમ ઈન્ડિયામાં ખૂબ ઘમંડ આવી ગયો છે: WTC ફાઇનલમાં પરાજય બાદ પૂર્વ દિગ્ગજ ખેલાડી રોહિત સેના પર સાધ્યું નિશાન

Arohi

Last Updated: 02:53 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Cricket Team: વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી એન્ડી રોબર્ટ્સે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ધમંડી ગણાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મળેલી હારના બાદથી તેમણે કહ્યું કે છેલ્લા થોડા સમયથી જે રીતે ભારતીય ટીમોએ સ્પોર્ટ્સ રમી છે તેનાથી એવું જ સાબિત થાય છે.

  • ટીમ ઈન્ડિયામાં ખૂબ ઘમંડ આવી ગયો છે
  • WTC ફાઇનલમાં હાર બાદ આ દિગ્ગજે આપ્યું નિવેદન 
  • રોહિત સેના પર સાધ્યું નિશાન 

વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ ફાસ્ટ બોલર સર એન્ડી રોબર્ટ્સે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારના બાદ ભારતીય મેંસ ક્રિકેટ ટીમની આલોચના કરતા કહ્યું કે ટીમમાં અહંકાર આવી ગયો છે. 

રોબર્ટ્સે કહ્યું, "આ અહંકાર છે જે ભારતીય ક્રિકેટમાં ઘર કરી ગયો છે. અને આ કારણે ભારતે બાકી દુનિયાને ઓછી આંકી છે. ભારતને એ નક્કી કરવું પડશે કે તેમનું ફોકસ ક્યાં છે. ટેસ્ટ ક્રિકેટ કે સીમિત ઓવરોનું ક્રિકેટ. ટી 20 ક્રિકેટ પોતાની રીતે કમાશે. જ્યાં બેટ અને બોલની વચ્ચે કોઈ પ્રતિસ્પર્ધા નથી."

રોબર્ટ્સે મોટા ઓફ સ્પિનર રવિચંદ્રન અસ્વિનના ન રમવા પર જ રિએક્શન આપ્યું. તેમણે કહ્યું "અશ્વિનને બહાર કરવું હાસ્યાસ્પદ હતું. તમે પોતાના સર્વશ્રેષ્છ સ્પિનર કઈ રીતે સિલેક્ટ ન કરી શકો? અવિશ્વસનીય."

WTC ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની બીજી હાર 
ભારતીય ક્રિકેટ ટીમને હાલમાં જ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 469 રનનો સ્કોર ઉભો કર્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમ ફક્ત 296 રન બનાવીને આગળ વધી ગઈ હતી. 

444 રનોનો હતો લક્ષ્ય 
એવો જ હાલ બીજી ઈનિંગનો પણ રહ્યો. ટીમને ચોથી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ જીત માટે 444 રનોનુ લક્ષ્ય આપ્યું હતું પરંતુ તે 234 રનના સ્કોર પર ઢેર થઈ ગઈ. આ કારણે ઓસ્ટ્રેલિયાએ મેચને 209 રનથી જીતાડ્યું. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચી હતી. પહેલી વખત ટીમ ઈન્ડિયાને ન્યૂઝીલેન્ડે હરાવી હતી. ત્યાં જ બીજી વખત તેને ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ હાર મળી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ