બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 : Team India players wore orange jercey for a practice session

વર્લ્ડ કપ 2023 / ભગવા રંગમાં મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા: લોકોએ 2011નો સંયોગ યાદ અપાવી કહ્યું, હવે તો જીત પાક્કી

Vaidehi

Last Updated: 07:04 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ કપ 2023માં ભારતની પ્રથમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓએ પ્રેક્ટિસ મેચ માટે ભગવા રંગની જર્સી પહેરી. જુઓ Photos

  • ભારતની યજમાનીમાં થનારા વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત
  • ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 8 ઑક્ટોબરનાં યોજાશે
  • પ્રેક્ટિસ માટે ભારતીય ખેલાડીઓએ ઓરેન્જ જર્સી પહેરી

ભારતની યજમાનીમાં થનારા વનડે વર્લ્ડ કપ 2023ની આજે એટલે કે 5 ઑક્ટોબરથી શરૂઆત થઈ ગઈ છે.  ભારતીય ટીમ પોતાની પહેલી મેચ ઑસ્ટ્રેલિયાની સામે 8 ઑક્ટોબરનાં રોજ ચેન્નઈમાં રમશે. આ પહેલાં ભારતીય ટીમે પોતાની પ્રેક્ટિસ માટે નવી જર્સી પણ લૉન્ચ કરી દીધી છે.

ભગવા રંગની જર્સી
ભારતની આ નવી જર્સી ઑરેન્જ કલરની છે. કેટલાક યૂઝર્સ માને છે કે આ ભગવા રંગની જર્સી છે. પ્લેયર્સનાં આ જર્સી પહેરેલાં ફોટોઝ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.  લોકો જાત-જાતની કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.

વર્લ્ડ કપ જીતવાનો શુભ સંયોગ
આ સાથે જ ભારતીય ટીમનો આ વખતે વર્લ્ડ કપ જીતવાનો શુભ સંયોગ બંની રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ 2011 વર્લ્ડ કપ દરમિયાન પણ આ જ કલરની જર્સી પહેરીને પ્રેક્ટિસ કરી હતી અને વર્લ્ડ કપ જીત્યું પણ હતું. તેથી લોકો માની રહ્યાં છે કે આ વખતે પણ આ જર્સી પહેરી હોવાને લીધે વર્લ્ડ કપ 2023 ભારતને નામ થશે.

2019માં પણ પહેરી હતી આવી જર્સી
જો કે 2019ની સાલમાં પણ ટીમ ઈન્ડિયાએ આ જ રંગની જર્સી પહેરીને પ્રેક્ટિસ કરી હતી. એટલું જ નહીં એક મેચ પણ રમી હતી. પણ તે સમયે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ્સમાં હારી ગઈ હતી. હવે જોવાનું રહ્યું કે 2023ની આ ટૂર્નામેન્ટમાં ભારતનું નસીબ ચમકે છે કે નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ