બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Women should not wear bras for long periods of time
Sanjay Vibhakar
Last Updated: 01:14 PM, 20 February 2024
મહિલાઓએ લાંબા સમય સુધી બ્રા ન પહેરવી જોઈએ. મહિલાઓએ માત્ર 8 કલાક જ બ્રા પહેરવી જોઈએ. રાત્રે ઊંઘતા સમયે બ્રા ન પહેરવી જોઈએ. કારણકે તેનાથી શરીરનું રક્ત પરિભ્રમણ સારી રીતે થઈ શકે.
ADVERTISEMENT
બ્રા પહેરવાથી થતાં ફાયદાઓ
બ્રા બેસ્ટના સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરે છે. વધુ સમય બ્રા પહેરવાથી મહિલાઓને ખંભા અને ગરદનમાં દુ:ખાવો થઈ શકે છે. તમને થાક પણ લાગી શકે છે. વ્યાયામ કરતાં સમયે સહાયક બ્રા પહેરવાથી સમસ્યા થઈ શકે છે. તેની ખરાબ અસર બ્રેસ્ટ પર પડે છે. દરેક મહિલાઓએ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કામ કરતાં સમયે એવી બ્રા પહેરવી જોઈએ જેના કારણે તમે આરામથી કામ કરી શકો.
ADVERTISEMENT
બ્રા ન પહેરવાથી શું થઈ શકે
ડોક્ટરનું કહેવું એવું છે કે મહિલા બ્રા ન પહેરે તો તેના સ્તનની આસપાસ ગંદકી અને પરસેવાને કારણે બળતરા અને ખીલની સમસ્યા થઈ શકે છે. તમે સરખી રીતે શ્વાસ લઈ શકો તેવી બ્રા પહેરવી જોઈએ.
દિવસમાં કેટલા કલાક બ્રા પહેરવી જોઈએ
એવો કોઈ ચોક્કસ નિયમ નથી કે દિવસમાં આટલા કલાક જ બ્રા પહેરવી જોઈએ. તમને જે રીતે યોગ્ય લાગે તે રીતે તમે બ્રા પહેરી શકો છો. દિવસમાં લાંબા સમય સુધી બ્રા ન પહેરવાથી આરામ મળે છે.
વાંચવા જેવું: બેડ પર બેઠા બેઠા જ જમવાની ટેવ હોય તો ચેતજો! ઊંઘથી લઈને વજનમાં થઈ શકે છે સમસ્યા
ટીટેડ બ્રા
બ્રા પહેરવી એ મહિલાના જીવનશૈલીનો ભાગ છે. બ્રા પહેરવી સ્વાસ્થ્ય કારણોસર પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યોગ્ય ફિટ બ્રા પહેરવાથી મુદ્રામાં સુધાર અને પીઠનો દુ:ખાવો ઓછો થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.