બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Why controversy over Haryanvi song 'court main goli', matter reached Gujarat HC

વિવાદ / હરિયાણવી ગીતમાં સિંગરે કહ્યું, 'કોર્ટમેં મારેંગે ગોળી...' તો વકીલે ગુજરાત હાઇકોર્ટમાં કર્યો કેસ, જજે કહ્યું અમે ગીત જોઈ લઈએ પછી...

Megha

Last Updated: 02:27 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'કોર્ટ મેં ગોલી' આ હરિયાણવી ગીત ને લઈને મોટો વિવાદ થયો છે અને  આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આમાં ન્યાયતંત્રનું અપમાન થયું હોવાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી છે.

  • હરિયાણવી ગીત 'કોર્ટ મેં ગોલી'ને લઈને મોટો વિવાદ ઊભો થયો
  • હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે
  • ગીતમાં ગુનેગારોને ન્યાયતંત્રથી ઉપર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

'કોર્ટ મેં ગોલી' આ હરિયાણવી ગીત ને લઈને મોટો વિવાદ થયો છે અને મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગીતમાં ન્યાયતંત્રનું અપમાન થયું છે એવા આક્ષેપ સાથે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. 

Court Me Goli (Official Video) Ankit Baliyan | Fiza Choudhary | New  Haryanvi Songs Haryanavi 2023 - YouTube

એક અહેવાલ મુજબ, ડિસેમ્બર 2022માં યુટ્યુબ પર અપલોડ કરાયેલા આ ગીત સામે વાંધો વ્યક્ત કરતા  કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને એડવોકેટ કુલદીપ સોલંકીએ જણાવ્યું હતું કે ગીતમાં ગુનેગારોને ન્યાયતંત્રથી ઉપર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

આગળ દલીલ કરતાં વકીલે કહ્યું હતું કે, 'ગીતમાં બતાવવામાં આવ્યું છે કે એક ગુનેગાર તેની કોર્ટમાં હાજરી દરમિયાન જજની સામે સાક્ષીને ગોળી મારી દે છે. આનો સીધો નિશાન ન્યાયતંત્ર પર છે.' સાથે જ એમને એમ પણ કહ્યું કે ગીતમાં ફક્ત એક જ લાઇન છે ની સામે તેમણે વાંધો છે જ્યારે ગુનેગાર કહે - 'ભરી કોર્ટ મેં બી ગોલી મારંગે, મેરી જાન, મથા જજ કા ભી આવેંગે પસીના દેખો.'

GNLUમાં જાતીય સતામણીને લઇ ગુજરાત HCનો ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચવા આદેશ,  કહ્યું 'સંસ્થાની છબી બચાવવા...' | Affidavit in High Court regarding sexual  harassment in Gujarat National ...

ઉપરાંત વકીલે એમ પણ કહ્યું કે આ ગીતમાં વિઝ્યુઅલ દ્વારા પણ આવું બતાવવામાં આવ્યું છે. વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલો પછી ન્યાયાધીશે કહ્યું કે તે ગીતને સંપૂર્ણ રીતે જોયા પછી નિર્ણય લેશે. આ કેસની આગામી સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ