બોલિવૂડ / ગુલશન ગ્રોવરે નોરાને કહી દીધુ આતી ક્યા ખંડાલા, તો નોરાએ પણ આપ્યો જબરો જવાબ 

when gulshan grover ask nora aati kya khandala

બોલિવૂડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી હાલમાં ઘણી જ ચર્ચામાં છે. નોરા અને ગુરુનો એક વીડિયો જલ્દી જ રિલીઝ થવાનો છે, ત્યારે એક જુનો વીડિયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગુલશન નોરાને કહે છે આતી ક્યાં ખંડાલા. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x