બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ખોરાક અને રેસીપી / What to prevent milk from cracking in heat This is trick solving problem

ઉપાય / ગરમીમાં દૂઘ ફાટી ન જાય તે માટે શું કરવું? આ ટ્રિક છે સમસ્યાનું સમાધાન

Ajit Jadeja

Last Updated: 10:36 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં દૂધ ફાટી જવું સામાન્ય સમસ્યા છે. કેટલીક સરળ ટ્રિક અપનાવી તમે દૂધને બચાવી શકો છો

ઉનાળામાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને કારણે લોકો ત્રાહીમામ છે. પરંતુ સૌથી  વધુ ગરમીથી પરેશાન ગૃહીણીઓ હોય  છે કેમ કે રસોઇ ઘર તે સંભાળે છે. ગરમીમાં ઘરે કોઇ મહેમાન આવ્યા હોય અને દૂધ ફાટી ગયુ હોય તો ચાય પણ બનાવી શકાતી નથી. ઉનાળામાં ઘણા ઘરોમાં દૂધ સારુ ન રહેવું એક સામાન્ય સમસ્યા છે પરંતુ દૂધ બગડી જાય છે ત્યારે રસોઇની કે ખાણીપીણીની અન્ય તૈયારીઓ કરતા હોઇએ તેમાં પણ મુશ્કેલી ઉભી થાય છે. પરંતુ, તમે કેટલાક સરળ ઉપાયો અપનાવીને આ સમસ્યાને દૂર કરી શકો છો.

ઠંડુ કરવાની રીત:

દૂધ ઉકાળ્યા પછી તરત જ તેને ઠંડી જગ્યાએ રાખો. તમે દૂધના વાસણને પાણીથી ભરેલા મોટા વાસણમાં રાખી શકો છો જેથી દૂધ ઝડપથી ઠંડુ થઈ જાય.

ખાવાના સોડાઃ દૂધમાં થોડો ખાવાના સોડા ઉમેરવાથી પણ દૂધને ખાટુ થવાથી બચાવી  શકાય છે. પરંતુ ખૂબ ઓછી માત્રામાં તેનો ઉપયોગ કરો.

ફ્રીજમાં દૂધને  રાખો :

ઉનાળા દરમિયાન ગરમી વધુ હોય છે ત્યારે  તમે બજારમાંથી દૂધ લાવો ત્યારે  તેને ઝડપથી ફ્રીજમાં  રાખી દેવું જોઇએ. અને બહાર ત્યારે જ કાઢો જ્યારે તેનો ઉપયોગ કરવાનો હોય. તેનાથી દૂધ લાંબા સમય સુધી તાજું રહેશે.

આ પણ વાંચોઃ હળદરની ચા કે દૂધ પીતા હોય તો ઉલમાંથી ચૂલમાં પડશો, આ લોકો પર ઝેરની જેમ કરે છે અસર

વારંવાર ઉકાળવું:

તમે દૂધને દિવસમાં લાંબા સમય સુધી તાજુ રાખવા  માગો છો અને ખાટુ ન થાય તેમ ઇચ્છતા હોય તો દિવસમાં 3 થી 4 વખત ધીમી આંચ પર ગરમ કરવું જોઇએ. દર વખતે બે-ત્રણ વાર ઉકળે પછી જ ગેસ બંધ કરો. જ્યારે દૂધ ગરમ હોય ત્યારે તેને થોડું ઢાંકી દો, તેને સંપૂર્ણપણે ઢાંકવાથી તે ફાટી થઈ શકે છે.

વાસણો સાફ રાખવાઃ દૂધ ફાટી જવાનું એક કારણ હોય તો તે ગંદુ વાસણ છે. તેથી દૂધ ઉકાળતા પહેલા વાસણને સારી રીતે સાફ કરો. વાસણમાં  દૂધ રાખતા પહેલા થોડું પાણી ઉમેરો આ દૂધને તળિયે ચોંટતું અટકાવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ