બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Wednesday will be difficult for people of this zodiac sign, see today's horoscope

21 ફેબ્રુઆરી / મતભેદ સાથે દિવસ થશે પ્રસાર, વાહન ચલાવવામાં વિધ્ન, આ રાશિના જાતકોનો બુધવાર રહેશે કઠિન, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 11:38 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
21 02 2024 બુધવાર
માસ મહા
પક્ષ સુદ
તિથિ બારસ સવારે 11:26 પછી તેરસ
નક્ષત્ર પુનર્વસુ બપોરે 2:16 પછી પુષ્ય
યોગ આયુષ્માન સવારે 11:49 પછી સૌભાગ્ય
કરણ બાલવ સવારે 11:26 પછી કૌલવ
રાશિ મિથુન (ક.છ.ઘ.) સવારે 7:43 પછી કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દૂર થશે.  વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે.

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના.  ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે.  પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે. સંતાન પક્ષે ચિંતા દૂર થશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા પરિચયથી લાભ થાય. વાહન ચલાવવામાં કાળજી રાખો. માતૃપક્ષે આર્થિક મદદ મળશે. સંતાનથી સારા સમાચાર મળશે.

કર્ક  (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ યાત્રા-પ્રવાસના યોગો જણાય.  વિવાદિત કાર્યોમાં વિજય થાય. નવા કામકાજમાં લેણું જણાય. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય.  માનસિક શાંતિ અનુભવાય. મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય. વ્યાપાર બાબતે મધ્યમ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનગમતા કાર્યોમાં રુચિ વધે. શત્રુઓ દ્વારા લાભ મળે. આર્થિક સમસ્યાઓ હળવી બને. વિવાદિત કાર્યોમાં વિજય મળે

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધંધામાં મહત્વના કાર્યો થાય. જીવનસાથી સાથે મતભેદ જણાશે. યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના. મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મૂડી રોકાણમાં લાભની સંભાવના છે.  આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય. કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને. યાત્રામાં તનાવની સંભાવના છે.

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન વ્યવહારથી સંભાળવું. નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી.  કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના.  માતાના આશીર્વાદથી કામ સરળ બને.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સારા કાર્યોમાં સમય પસાર થાય. સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના. રોગ-ઋણ-વિવાદથી બચવું. સંતાનોના કાર્યમાં સફળતા મળે.

કુંભ  (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ખાનપાનમાં સાવધાની રાખવી. વેપારમાં ભાગીદારીથી લાભ થાય. કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને. સારા કામમાં યાત્રાના યોગ જણાય.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  જીવનસાથી સાથે તણાવ જણાય. વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય. ગુસ્સા ઉપર સંયમ રાખવો. સગા સંબંધીઓથી લાભ થાય.

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ