બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / viral video of newly married bride

VIDEO / લગ્ન કર્યા બાદ કારની પાછળ દોડ્યા વરરાજા અને વહુ, VIDEO જોઈને લાગશે નવાઈ

Khyati

Last Updated: 10:21 AM, 4 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં દુલ્હા-દુલ્હનનો વીડિયો થયો વાયરલ.. વીડિયો જોતા જ લોકો કરવા લાગ્યા અવનવી કમેન્ટ

  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
  • વરરાજા-દુલ્હન ભાગતા દેખાયા
  • બસ પકડવા માટે ભાગ્યા કે શું ?

લગ્નની સિઝન ચરમસીમાએ છે. અલગ અલગ લગ્ન સમારોહના વાયરલ થયેલા અતરંગી વિડિયોએ ઈન્ટરનેટ પર પોતાની એક જગ્યા બનાવી છે. લગ્નના વિડિયો સોશ્યલ મિડિયા પર વાઈરલ થતા નેટિજન્સનું જોરદાર મનોરંજન થાય છે. લગ્નના બાદનો એક વિડિયો સોશિયલ મિડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વખતે સોશિયલ મિડિયા પર વરરાજા અને કન્યાનો અજીબો ગરીબ વિડિયો સામે આવ્યો છે.

 કેમ ભાગવા લાગ્યા વરરાજા અને કન્યા ?

વરરાજા અને કન્યા લગ્નના પોશાકમાં જ એક- બીજાની સાથે દોડતા દેખાયા. આરકે     ખાન નામના એક યુઝર દ્વારા ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો જે બાદ આ વીડિયો ધૂમ મચાવી રહ્યોછે. વીડિયો ક્લિપમાં નવવિવાહિત વરરાજા અને કન્યા તેમના લગ્નના પોશાકમાં   ગામડામાં રોડ પર દોડતા નજરે પડ્યા છે. વિડિયોને જોઈને ખ્યાલ આવી રહ્યો છે, કે   વરરાજા અને કન્યા કોઈ વાહન પાછળ ભાગી રહ્યાં છે. જે તેઓને પાછળ છોડીને જતો રહ્યો છે. આ વિડિયો પર 12.4 મિલિયન વ્યૂઝ અને હજારો લાઈક્સ અને કમેંટ મળ્યા છે.
 

 સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર rkkhan6549 નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવતા જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. વાયરલ વીડિયોને 12.4 મિલિયન વ્યૂઝ અને હજારો લાઈક્સ અને કોમેન્ટ્સ મળી છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એક યુઝરે લખ્યું, 'યાર બેસો, તમે રેસ કેમ શરૂ કરી રહ્યા છો.' અન્ય એક યુઝરે લખ્યું, 'આને ભાગીને લગ્ન કર્યા કહેવાય .'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ