બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / ભાવનગર / varshaba parmar cried for not making bhavnagar new mayor viral video

VIDEO / ભાવનગરના મેયર નહીં બનાવાતા હિબકે ચડ્યા ભાજપના આ નેતા, જીતુ વાઘાણી પર કર્યા આક્ષેપ

Kavan

Last Updated: 12:08 PM, 10 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી 6 મહાનગરપાલિકાઓમાં જનપ્રતિનિધીઓની વરણી કરવાની શરૂઆત થઈ છે અને 3 મનપાના મેયરના નામની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભાવનગર મનપામાં મેયરની વરણી મામલે વિવાદ સામે આવ્યો છે.

  • ભાવનગરના મેયરની વરણી થતા વિવાદ
  • મેયર તરીકે વર્ષાબા પરમારનું પત્તુ કપાતા હિબકે ચડ્યા
  • ભાવનગરના મેયર તરીકે કિર્તીબેન દાણીધારીયાની થઈ છે વરણી 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે વર્ષાબા પરમારના નામ પર મહોર નહીં લાગતા તેઓ હિબકે ચડ્યા હતા અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના ઈશારે પોતાનું પત્તુ કપાયું હોવાનો આરોપ કર્યો હતો અને કાર્યકરો સાથે ગેરવર્તણૂંક કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો.

કીર્તિબેન દાણીધારીયાની થઇ છે વરણી 

આપને જણાવી દઇએ કે, કીર્તિબેન દાણીધારીયાની ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે વરણી થઇ છે આ સાથે ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયાના નામ પર મહોર વાગી છે. 

2016ના નોટિફિકેશન અંતર્ગત હાથ ધરાઇ કાર્યવાહી 

ભાવનગરમાં આ વર્ષે 2016ના નોટિફિકેશન અંતર્ગત ગૃહની કાર્યવાહી થશે અને તેમાં પહેલા ઉમેદવારી નોંધાવામાં આવશે અને બાદમાં 15 મિનિટ પછી કમિશનર અથવા કમિશનર દ્વારા સત્તા આપેલ અધિકારી પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે બેસશે અને તે મેયર અને ડેપ્યુટી મેયર માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ