બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Vadodara News: Locker room in basement of Mandvi branch of BOB flooded with rain water

VIDEO / જોતાં રહેજો ! બેંકના લૉકરમાં મૂકેલી કિંમતી વસ્તુ પલડી ન જાય, વડોદરાની BOB બેંકનું લોકરરૂમ પાણી પાણી

Vishnu

Last Updated: 06:44 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BOBની માંડવી શાખાના ભોંયરામાં આવેલા લોકરરૂમમાં વરસાદી પાણી ભરાયા, લોકરધારકો ચિંતિત

  • વડોદરામાં વરસાદ બાદ પરેશાની
  • બેંક ઓફ બરોડાની માંડવી શાખામાં પાણી ભરાયા 

રાજ્યમાં વરસાદ બાદ અનેક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં રોકડ સાચવવાનું લોકર પણ સલામત નથી. અહીં બેંક ઓફ બરોડાની  માંડવી શાખાના લોકર રુમના ભોયરામાં વરસાદી પાણી ભરાયું, ત્યારબાદ બેંક સત્તાધીશોએ લોકરવાળો વિભાગ બંધ કર્યો છે. 

બેંકના લોકર રુમના ભોયરામાં પાણી ભરાયા
લોકો પોતાના નાણા, ઘરેણાં અને અગત્યના ડોક્યુમેન્ટ સાચવવા લોકરનો ઉપયોગ કરતાં હોય છે. પણ વડોદરા તંત્રની પ્રિ મોન્સુન કામગીરીમાં પોલપોલ અને બેંક ઓફ બરોડા માંડવી શાખાની બેદરકારીને કારણે લોકોની જીવનમૂડી વરસાદી પાણીથી જોખમમાં મુકાઇ છે. મસમોટું લૉકર ભાડું વસુલતી બેન્કમાં સુવિધાને નામે મીંડું દેખાઈ રહ્યું છે. ભોંયરામાં આવેલા લોકરરૂમમાં હાલ 7 ઈંચ જેટલા પાણી ભરાઈ જતાં લૉકર વિભાગ હાલ બંધ કરી દેવાની ફરજ પડી છે.

અમદાવાદના પણ આજ હાલ
તો બીજી તરફ સ્માર્ટ સીટી અમદાવાદના પણ આવા જ હાલ છે. વરસાદી પાણી ભરાવવા દ્રશ્યો અંહી પણ મનપાની પોલ ખોલી રહ્યા છે. જ્યાં અમદાવાદના નારોલ વિસ્તારમાં વરસાદ બાદ પણ પાણી ઉતર્યા નથી. વરસાદી પાણી ભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે  AMCના પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર વરસાદી પાણીની સમસ્યાનું નિરીક્ષણ કરી સંતોષ માની રહયા છે. આ ઉપરાંત કઠલાલના અભરીપુરમાંથી પણ દયનિય દ્રશ્યો સામે આવ્યા. કઠલાલના અભરીપુરમાં બે દિવસ જેટલો સમય વીત્યા છતાં પણ વરસાદી પાણી ઓસર્યા નથી. VTVની ટિમ જ્યારે અભરીપુર પહોંચી ત્યારે ગ્રામજનોએ પોતાની વ્યથા ઠાલવવાની સાથે તંત્ર વિરુદ્ધ રોષ પણ ઠાલવ્યો હતો. અહીં લોકોની ખાવા-પીવાની વસ્તુઓ સહિત પશુઓનો ઘાસચારો પણ વરસાદી પાણીમાં નષ્ટ થઇ ગયો. અને હજુ જો વરસાદ વરસે તો હજુ પાણીનું સ્તર ઊચુ જવાની શક્યતા છે ત્યારે જો પાણીનો નિકાલ ન થાય તો રોગચાળો ફેલાવાની દહેશત ગ્રામજનોમાં  મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ