બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Transfer/promotion of 35 IPS officers in Gujarat

BIG NEWS / ગુજરાતમાં 35 IPS અધિકારીઓની બદલી/બઢતી, સુરત, વડોદરાને મળ્યા નવા કમિશનર, જુઓ લિસ્ટ

Priyakant

Last Updated: 12:39 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી, જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા

Lok Sabha Election 2024 : લોકસભા પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. આ તરફ જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે.

વધુ વાંચો: ગુજરાતની આ જાણીતી જગ્યાએ જવાનું વિચારતા હોય તો સાવધાન, તંત્રએ આપ્યું એલર્ટ, કહ્યું 3 દિવસ જતાં નહીં

રાજ્યમાં IPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ થયા છે. વિગતો મુજબ આજે ગુજરાતના 35 IPSની બઢતી અને બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં 4 એડિશનલ ડીજીને જીડીપી તરીકે બઢતી અપાઈ તો અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકને ડીજી તરીકે બઢતી અપાઈ છે. આ સાથે 20 જેટલા IPS અધિકારીઓને બઢતી અપાઈ છે. 

સુરત CP તરીકે અનુપમસિંહ ગેહલોત
IPS જે.આર.મોથલિયાને અમદાવાદ રેન્જ આઈજી બનાવાયા
IPS નરસિમ્હા કોમારને વડોદરા પોલીસ કમિશનર બનાવાયા
IPS ચિરાગ કોરડિયાને બોર્ડર રેન્જના આઈજી બનાવાયા
IPS પ્રેમવિરસિંઘને સુરત રેન્જ આઈજી બનાવાયા
IPS આર.વી.અસારીને પંચમહાલ રેન્જના આઈજી બનાવાયા
IPS ડો.તરુણ દુગ્ગલને મહેસાણા જિલ્લાના SP બનાવાયા
IPS ઓમ પ્રકાશ જાટને અમદાવાદ ગ્રામ્ય SP બનાવાયા
IPS ઓમ પ્રકાશ જાટને અમદાવાદ ગ્રામ્ય SP બનાવાયા
IPS શિવમ વર્માને અમદાવાદ શહેરના ઝોન 7 ના ડેપ્યુટી કમિશનર બનાવાયા
IPS ગૌરવ જસાણીને આણંદના SP બનાવાયા
IPS ઈમ્તિયાઝ શેખને છોટા ઉદેપુરના SP બનાવાયા

 

 

 

 

 

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ