બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Today Diwali: Put this one thing in the house treasury today, there will be no shortage of money throughout the year.

DIWALI 2023 / આજે દિવાળી: ઘરની તિજોરીમાં આજે ખાસ મૂકી દેજો આ એક વસ્તુ, આખું વર્ષ નહીં થાય ધનની કમી

Megha

Last Updated: 02:50 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું કહેવાય છે કે દિવાળીની રાત્રે પૂજા બાદ તિજોરીમાં કેટલીક વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ તે વસ્તુઓ કઈ છે.

  • દિવાળીના દિવસે લક્ષ્મી અને ગણેશની પૂજા કરવામાં આવે છે
  • દિવાળીની રાત્રે તિજોરીમાં કેટલીક વસ્તુઓ રાખો 
  • આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે

સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવું કહેવાય છે કે દિવાળીની રાતે દેવી લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. આ દિવસે લોકો વિવિધ ઉપાયો દ્વારા દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. દિવાળીના દિવસે તિજોરી સંબંધિત કેટલાક ઉપાય કરવા ફાયદાકારક માનવામાં આવે છે. રાત્રે પૂજા પછી કેટલીક વસ્તુઓ ઘરના લોકર એટલે કે તિજોરીમાં રાખવાથી પૈસા અને ભોજનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે.

આજે લક્ષ્મી પૂજનમાં જો-જો આવી ભૂલ કરતા! જાણો સાચી પૂજા વિધિ અને શુભ  મુહૂર્ત/ what not to do on diwali 2023 know puja muhurat vidhi and  important samagri

ગોમતી ચક્ર
દિવાળીના દિવસે ગોમતી ચક્રની પૂજા કર્યા પછી તેને હળદર અને ચંદન સાથે પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. આમ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે.

10 રૂપિયાની નોટો
દિવાળીની રાત્રે તિજોરીમાં 10 રૂપિયાનું બંડલ રાખો. ચાંદી, તાંબા અને પિત્તળના સિક્કા રાખવાથી પણ સમૃદ્ધિમાં વધારો થાય છે. આવું કરવાથી ક્યારેય પૈસાની કમી નથી થતી.

સોપારી
પૂજામાં સોપારીનું વિશેષ મહત્વ છે. તેમાં કલવો બાંધીને ફૂલ, કુમકુમ અને અક્ષતથી તેની પૂજા કરો. પછી તેને તિજોરીમાં રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. નાણાકીય લાભ થવાની સંભાવના છે.

શુભ દિપાવલી: આજે સવાર સવારમાં જ કરી લો આ ખાસ ઉપાય, લક્ષ્મીજીની કૃપાથી  પૈસાથી છલકાઈ જશે ઘરની તિજોરી | Diwali 2023 remedies for diwali morning to  attract maa lakshmi

નાળિયેર
દિવાળીની પૂજા સમયે નાળિયેરનું પૂજન કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો. જીવનમાં પૈસાની કમી નહીં આવે. 

પીપળનું પાન
દિવાળીની રાત્રે પીપળાના પાન પર કુમકુમથી ‘ઓમ’ લખીને તિજોરીમાં રાખો. આમ કરવાથી ગરીબીમાંથી મુક્તિ મળે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ