બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / titan share give strong return in 20 years 1 lakh investment turn into 10 crore

તમારા કામનું / એક લાખ રૂપિયા રોક્યા, તેના થઈ ગયા 10 કરોડ! ટાટાના આ શેર પર મળ્યું જબરદસ્ત રિટર્ન

Manisha Jogi

Last Updated: 02:28 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંપની હાલના નાણાંકીય વર્ષમાં બિઝનેસ વિસ્તારિત કરશે. હાલના નાણાંકીય વર્ષમાં ટાઈટન આભૂષણ બ્રાન્ડ તનિષ્કના નવા 18 ઈન્ટરનેશનલ સ્ટોર ખોલશે

  • ટાઈટનના શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું
  • ટાઈટને લાંબા ગાળાના રોકાણકારોને બમ્પર રિટર્ન આ
  • તનિષ્કના નવા 18 ઈન્ટરનેશનલ સ્ટોર ખોલવામાં આવશે

ટાટા સમૂહની કંપની ટાઈટનના શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. શુક્રવારે આ શેરની કિંમતમાં 0.38 ટકાનો ઘટાડો થતા 2,977.80 રૂપિયા પર બંધ થયો હતો. હાલમાં આ સ્ટોક 52 સપ્તાહના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયો હતો, જેની 52 સપ્તાહની ઉચ્ચ કિંમત 3,210 રૂપિયા છે. ટાઈટને લાંબા ગાળાના રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. કંપની હાલના નાણાંકીય વર્ષમાં બિઝનેસ વિસ્તારિત કરશે. હાલના નાણાંકીય વર્ષમાં ટાઈટન આભૂષણ બ્રાન્ડ તનિષ્કના નવા 18 ઈન્ટરનેશનલ સ્ટોર ખોલશે. જેની જાણકારી વાર્ષિક રિપોર્ટમાં આપી છે. 

20 વર્ષમાં જબરદસ્ત રિટર્ન
ટાઈટનના શેરે રોકાણકારોને લાંબા ગાળે તગડુ રિટર્ન આપ્યું છે. છેલ્લા 20 વર્ષમાં ટાઈટનના સ્ટોકે 104700 ટકા રિટર્ન આપ્યું છે. આ સ્ટોકની કિંમત ત્રણ રૂપિયાથી વધીને 32 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. જો કોઈ રોકાણકારો 20 વર્ષ પહેલા ટાઈટનના સ્ટોકમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે વદીને 10.48 કરોડ રૂપિયા થઈ ગયું હોત. ગયા વર્ષે આ શેરે રોકાણકારોને 1255.17 ટકા રિટર્ન આપ્યું છે. 5 જુલાઈના 2013ના રોજ ટાઈટનના શેર 232 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. 

નવી ટાર્ગેટ પ્રાઈસ
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ સિક્યોરિટીઝનું માનવામાં આવે તો ટાઈટન કંપની મજબૂત કમાણી કરી રહી છે. ઉપરાંત BUY RATING આપતા જણાવ્યું છે કે, ટાઈટન શેર માટે ટાર્ગેટ પ્રાઈસ 3,325 રૂપિયા નક્કી કરવામાં આવે છે. ટાઈટનના શેરમાં જબરદસ્ત તેજી આવી છે. નાણાંકીય વર્ષ 2023-2024ના પહેલા ક્વાર્ટરના પરિણામના કારણે શેરમાં તેજી જોવા મળી રહી છે. કંપનીએ પહેલા ક્વાર્ટરમાં 20 ટકા રેવન્યૂ ગ્રોથનો ઉલ્લેખ કર્યો છે. 

જૂન ક્વાર્ટરમાં જબરદસ્ત પ્રદર્શન
ટાઈટને ઘડિયાળથી લઈને જ્વેલરી સેક્ટરમાં જબરદસ્ત પ્રભાવ જાળવ્યો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીએ જ્વેલરી બિઝનેસમાં 21 ટકા, ઘડિયાળ અને વેરિએબલ ડિવિઝનમાં વાર્ષિક 13 ટકાનો ગ્રોથ થયો છે. EYE CARE બાબતે 10 ટકા, ઈમર્જિંગ બિઝનેસ, ફ્રેગરન્સ અને ફેશન એક્સેસરીઝમાં 11 ટકા ગ્રોથ થયો છે. ટાટાની કંપનીના આ સ્ટોકના પર્ફોર્મન્સ પર ધ્યાન આપવામાં આવે તો રોકાણકારો સતત કમાણી કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સ્ટોકે રોકાણકારોને 278.99 ટકા રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આ શેરની કિંમતમાં 50 ટકા વધારો થયો છે. છેલ્લા 6 મહિનામાં આ શેરે રોકાણકારોને 28 ટકા રિટર્ન આપ્યું છે. 

(DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ