બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Daily Horoscope / three largest planets will change the zodiac in august

સંયોગ / ઑગષ્ટમાં આ મોટા ગ્રહો ચાલશે મોટી ચાલ, ધાર્યુ નહી હોય તેવી અપાવશે સફળતા, જાણો કોણ છે ભાગ્યશાળી ?

Khyati

Last Updated: 05:04 PM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑગષ્ટ મહિનામાં કેટલાક ગ્રહોનું પરિવર્તન તમારા જીવનમાં લાવશે ખુશીઓનો ભંડાર, ગ્રહોનું રાશિ પરિવર્તન તમને કરાવશે ફાયદો

  • મોટા ગ્રહોની ઑગષ્ટમાં બદલાશે ચાલ
  • ધાર્યુ નહી હોય તેવુ આપશે પરિણામ
  • માત્ર 3 રાશિના જાતકો જ ભાગ્યશાળી 

જેવી રીતે ગ્રહોની સ્થિતિ બદલાય છે તેની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળે છે. તેવી રીતે જ્યારે મહિનો બદલાય તેની પર આપણા પણ ઘણી અસર પડે છે. કારણ કે દિવસ જાય તેમ ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે. ત્યારે હવે આવી રહ્યો છે ઓગષ્ટ મહિનો. ત્યારે આ મહિનામાં પણ મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઇ રહ્યું છે. 

આ ત્રણ ગ્રહો કરશે રાશિ પરિવર્તન

પ્રથમ ગ્રહ પરિવર્તન 9 ઓગસ્ટે થશે. આ દિવસે બુધ કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બીજું રાશિ પરિવર્તન 11 ઓગસ્ટે થશે. શુક્ર 11 ઓગસ્ટે સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ત્રીજુ રાશિ પરિવર્તન 17 ઑગષ્ટે થશે. આ દિવસે સૂર્ય કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે ચોથા ગ્રહનું ગોચર 26 ઑગષ્ટે થશે. બુધ કન્યા રાશિમાં પરિર્તન કરશે. 

આ રાશિના જાતકોને થશે લાભ

મેષ- 
ઓગષ્ટમાં રાશિ પરિવર્તનની શુભ અસર મેષ રાશિના લોકો પર પડશે. આ દરમિયાન તમને કામમાં સફળતા મળશે. જો કે આ સમય દરમિયાન તમે વ્યસ્ત રહી શકો છો. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે.

મિથુન-
ઓગષ્ટમાં ગ્રહોનું સંક્રમણ મિથુન રાશિના લોકો માટે શુભ અસર કરશે. આ દરમિયાન તમારી કાર્યશૈલીમાં સુધારો થશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. માન-સન્માનમાં વધારો થવાની સંભાવના છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે.

તુલાઃ- તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો ખુશીની ભેટ લઈને આવી શકે છે. ઓગસ્ટમાં ગ્રહ રાશિમાં પરિવર્તન તમને ભાગ્યશાળી બનાવી શકે છે. વેપારીઓ માટે લાભની તકો રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો. પ્રોત્સાહન અથવા પુરસ્કારોની શક્યતાઓ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ