બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / અજબ ગજબ / this teache has crossed the limit girl student could not pay coaching fees then he married her

આને શું કહેવું / ટીચરનો મીઠો બદલો, કોચિંગ ફી ન આપી શકી તો વિદ્યાર્થીનીને બનાવી લીધી ઘરવાળી, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 09:58 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાના ક્લાસમાં ભણતી એક વિદ્યાર્થનીની પાસે કોચિંગની ફી ભરવાના પૈસા નહોતા આથી ટીચરે બદલામાં તેની સાથે લગ્ન કરી લીધા.

  • ટીચર-વિદ્યાર્થીનીનો વીડિયો થયો વાયરલ 
  • વિદ્યાર્થીની પાસે કોચિંગ ફી ભરવાના પૈસા નહોતા
  • ટીચરે કાઢ્યો તોડ, વિદ્યાર્થીની સાથે કરી લીધા લગ્ન

એક ટીચરે તેની વિદ્યાર્થીની સાથે એવું કામ કર્યું કે જે જાણીને આપણે કહેવું પડે તો ટીચરે તો મીઠો બદલો લીધો. સોશિયલ મીડિયા પર તમે ઘણા ચોંકાવનારા વીડિયો જોયા હશે, પરંતુ આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોઇને તમને આશ્ચર્ય થશે, સાથે જ તમે વિચારવા માટે મજબૂર થઇ જશો. શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે શિક્ષકે કોચિંગ ફી ન ભરવા બદલ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીની સાથે લગ્ન કર્યા હતા? તે ખૂબ જ વિચિત્ર બાબત છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

કારણ ગમે તે હોય પરંતુ છોકરીને હવે ભણતર અને સારુ ઘર મળી ગયું 
વાયરલ થયેલા વીડિયોમાં આધેડ વયનો પુરુષ સિંદૂરથી માંગ ભરેલી છોકરીની સાથે ઊભેલો જણાય છે જોકે આધેડ સાથે લગ્ન કરીને છોકરી ખુશ હોવાનું જણાય છે તેના ચહેરા પર દુખ કે આવું કામ બળજબરીથી થયું હોય તેવું લાગતું નથી જે હોય તે પણ છોકરીને હવે ભણતર અને સારુ ઘર બન્ને મળી ગયું છે તે વાત નક્કી છે. 

વીડિયોમાં આડેધ વયનો શખ્સ બોલ્યાં, કોચિંગ ફી ન ભરી એટલે છોકરી સાથે કર્યાં લગ્ન 
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોશો કે તેની બાજુમાં એક આધેડ અને એક યુવતી ઉભી છે. તમે વીડિયોમાં તે વ્યક્તિને એમ કહેતા સાંભળી શકો છો કે, 'હું કોચિંગ ચલાવું છું.' આ છોકરી મારા કોચિંગમાં ભણતી હતી. કોચિંગ ફી ચૂકવવામાં સમર્થ ન હોવાને કારણે મેં તેની સાથે લગ્ન કર્યા.  વીડિયો સામે આવ્યા બાદ લોકોને ટીચરની આ વાત ખૂબ જ અજીબ લાગી રહી છે. 

ટીચરે મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો- યૂઝર્સ બોલ્યાં 
વીડિયો જોયા બાદ ઘણા યૂઝર્સે તો ત્યાં સુધી કહી દીધું કે આ ટીચરે લિમિટ કરી દીધી છે અને ફી ન ભરી શકવાના કારણે ટીચરે વિદ્યાર્થીની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે.  વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની પણ અમને ખબર નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ